________________
शब्दोऽपि वस्तुस्वरूपम्
१६९
त्यस्य, द्वेषश्च निन्दायां द्वेष्यस्येति (सू.१-५)। स्वरूपस्वरूपवतोश्चाभेदः सिद्ध एवेति । तथाऽत्र सर्वस्य वस्तुनश्चतुर्निक्षेपमयत्वं यदुक्तं तेन 'तस्यैव द्रव्यनिक्षेपत्वं, तस्यैव च भावनिक्षेपत्वं, न कोऽप्यत्र विरोधः' इति स्पष्टं निर्णीयत एव ।
न च ‘यस्य मनुष्यादेव्यजीवत्वं तस्यैव च भावजीवत्वं, न तत्र कोऽपि विरोधः' इति साधनार्थं भवता अहवा वत्थूभिहाणं..'इत्यादिकैतद्गाथोपन्यस्ता, न च तया तत्सिद्धिः शक्या, तत्र भावघटे द्रव्यघटत्वस्यानुक्तत्वात्, द्रव्यकपालत्वस्यैवोक्तत्वाद्, भवतां तु भावजीवे मनुष्ये द्रव्यजीवत्वस्यैव साधनार्थं प्रयासः, न तु द्रव्यदेवत्वादेरिति स कथं सफलीभवेदिति चेद् ? अहो भ्रान्तिः, सर्वस्य वस्तुनो निक्षेपઉલ્લસે છે ને નિન્દામય શબ્દો બોલવામાં Àષ્ય પ્રત્યે દ્વેષ ઉછળવા લાગે છે. (નહીંતર = સ્તુતિ-નિન્દાત્મક શબ્દોને સ્તુત્ય-નિન્દ સાથે કાંઈ લાગતું-વળગતું ન હોય તો શબ્દો ભલે ને સ્તુતિ કે નિન્દાના હોય, રાગ-દ્વેષને ઉલ્લસવાની શી જરૂર ?) (સૂ. ૧-૫). એટલે શબ્દ વસ્તુસ્વરૂપાત્મક હોવા સિદ્ધ થાય છે. તે સ્વરૂપ-સ્વરૂપવાનો તો કથંચિઅભેદ માનેલો જ છે. એટલે ઘટાદિસર્વવસ્તુ નામમય પણ છે જ. આમ, સર્વવસ્તુઓ ચારનિક્ષેપમય હોવી અહીં જે કહી છે એનાથી “જે દ્રવ્યનિક્ષેપ હોય એ જ ભાવનિક્ષેપરૂપ હોવામાં કોઈ વિરોધ નથી.' એવો સ્પષ્ટ નિર્ણય થાય જ છે.
પ્રતિશંકા (પૂર્વપક્ષ) : જે મનુષ્યાદિ દ્રવ્યજીવ છે તે જ ભાવજીવ પણ છે, એમાં કોઈ વિરોધ નથી, એવું સાબિત કરવા તમે વિ.આ. ભાષ્યની ‘અહવા વભૂભિહાણં.” વગેરે ગાથા દર્શાવી છે. પણ એ ગાથાથી આ વાતની સિદ્ધિ શક્ય નથી, કારણ કે એમાં ભાવઘટમાં દ્રવ્યઘટપણું હોવાનું નથી કહ્યું, પણ દ્રવ્યકપાલપણું હોવાનું કહ્યું છે. [અર્થાત્ જેનો ( ઘટાદિનો) ભાવનિક્ષેપ છે, એનો જ દ્રવ્યનિક્ષેપ નથી કહ્યો.. પણ તર્ભિન્નનો = કપાલાદિનો કહ્યો છે. જ્યારે તમારો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org