________________
१६८
श्रीनिक्षेपविंशिका-१६
धत्वाद् । न च तस्यैव मनुष्यादेर्द्रव्यजीवत्वं, तस्यैव च भावजीवत्वमिति विरोधः, जं वत्थुमत्थि लोए चउपज्जायं तयं सव्वं ॥७३॥ इति भाष्यवचनेन सर्वस्य वस्तुनश्चतुष्पर्यायत्वस्य प्रतिपादनात्। अत एव सर्ववस्तुषु प्रत्येकं चतुर्णामप्यमीषां सद्भावः कथित एव । तथाहि
अहवा वत्थूभिहाणं नाम ठवणा य जो तदागारो ।।
Rયા તે બૅ જ્ઞાવિન્ન તયં માવો // વિ.સા. . ૬૦ || ननु ‘घट' इतिशब्दलक्षणस्य नाम्नः कथं कम्बुग्रीवादिमति घटे सद्भावः ? अनेकान्तवादे नाम-नामवतोः कथञ्चिदभेदस्य स्वीकृतत्वादिति गृहाण। तदुक्तं तत्त्वार्थवृत्तौ- वस्तुस्वरूपप्रतीतिहेतुत्वाच्च वस्तुस्वरूपं शब्दः, तदनात्मकत्वे वस्तुव्यवहारविच्छेदः, तदात्मकत्वाच्च स्तुतौ रागः स्तुહોવાથી ભાવજીવરૂપ પણ છે જ. “તે મનુષ્ય જ દ્રવ્યજીવ ને એ જ ભાવજીવ.. આમાં તો વિરોધ સ્પષ્ટ છે એમ ન કહેવું, કારણ કે ‘લોકમાં જે કોઈ વસ્તુ છે એ બધી ચાર નિક્ષેપમય છે એવું ભાષ્યવચન બધી વસ્તુઓને ચારનિક્ષેપમય હોવી કહે જ છે. માટે જ બધી જ વસ્તુઓમાં આ ચારેનો સદ્ભાવ કહેલો જ છે. તે આ રીતે– અથવા વસ્તુનું અભિધાન એ નામનિક્ષેપ છે, વસ્તુનો આકાર એ સ્થાપનાનિક્ષેપ છે, વસ્તુની કારણતા એ દ્રવ્યનિક્ષેપ છે ને કાર્યાપિન્નતા એ ભાવનિક્ષેપ છે. વિ.આ.ભા.૬Oા.
પ્રશ્ન (પૂર્વપક્ષ) : ઘટ એવા શબ્દરૂપ નામનો કંબુગ્રીવાદિમાનું ઘટમાં સદ્ભાવ શી રીતે ?
ઉત્તર : અનેકાન્તવાદમાં નામ અને નામવાન્નો કથંચિત્ અભેદ માનેલો હોવાથી એ સદ્ભાવ હોય છે. તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે– શબ્દ એ વસ્તુનું સ્વરૂપ છે, કારણ કે વસ્તુના સ્વરૂપની પ્રતીતિનું કારણ છે. જો એ વસ્તસ્વરૂપાત્મક ન હોય તો શબ્દ દ્વારા વસ્તુનો વ્યવહાર જે થાય છે તેનો વિચ્છેદ જ થઈ જાય. વળી એ વસ્તસ્વરૂપાત્મક છે માટે જ સ્તુતિમય શબ્દો બોલવાથી સ્તુત્ય પ્રત્યે રાગ (ભક્તિ બહુમાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org