________________
१६६
किन्त्वेतावतां व्यावृत्त्यनन्तरमपि सर्वव्यापित्वकथनमभिमानमात्रमेवावशिष्येत न वे 'ति निभालनीयम् ।
ननु मनुष्यादिरेव द्रव्यजीवः, भाविदेवादिलक्षणजीवपर्यायहेतुत्वात् । तदुक्तमपरेषां मततया तत्त्वार्थवृत्तौ - अहमेव मनुष्यजीवोऽभिधातव्यः, उत्तरं देवजीवमप्रादुर्भूतमाश्रित्य, अहं हि तस्योत्पित्सोर्देवजीवस्य कारणं भवामि, यतश्चाहमेव तेन देवजीवभावेन भविष्यामि, अतोऽहमधुना द्रव्यजीव इतिं (सू.१/५ ) । तथा मृदादिरेव द्रव्यद्रव्यं (द्रव्यस्य द्रव्यनिक्षेप इत्यर्थः ), आदिष्टद्रव्यत्वानां घटादिपर्यायाणां हेतुत्वाद् । अयम्भावः- मृदादिद्रव्यापेक्षया पर्यायरूपाणामपि घटादीनां स्वकीयपूर्वापरावस्थालक्षणपर्यायापेक्षया तु द्रव्यत्वमेव । एते च घटादय आदिष्टद्रव्याण्युच्यन्ते । ततश्च तेषां द्रव्यत्वात् तत्कारणीभूतमृदादिरेव મિથ્યાઅભિમાન જ બાકી રહે છે કે બીજું કાંઈ ? એ પણ વિચારવું भेजे.
श्रीनिक्षेपविंशिका - १६
શંકા : મનુષ્યાદિ જ દ્રવ્યજીવ છે, કારણ કે દેવાદિરૂપ જીવનો જે ભાવી પર્યાય, તેના કારણભૂત છે. તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં અન્યના મત તરીકે આ વાત કરી જ છે કે– હું મનુષ્યજીવ જ દ્રવ્યજીવ તરીકે છું, આગળ હજુ પ્રાદુર્ભાવ ન પામેલ દેવજીવની અપેક્ષાએ હું જ એ દેવ તરીકે ઉત્પન્ન થનાર જીવનું કારણ છું. એટલે હું જ એ દેવજીવ તરીકે બનવાનો હોવાથી અત્યારે હું જ દ્રવ્યરૂપ છું. (સૂત્ર ૧-૫). એમ માટી વગેરે જ દ્રવ્યદ્રવ્ય છે (દ્રવ્યનો દ્રવ્ય-નિક્ષેપ છે), કારણ કે આદિદ્રવ્ય એવા ઘટાદિપર્યાયોનું કારણ છે. આશય એ છે કે - માટી વગેરે દ્રવ્યની અપેક્ષાએ જે પર્યાયરૂપ છે એવા પણ ઘટાદ, પોતાની પૂર્વાપર અવસ્થા રૂપ પર્યાયોની અપેક્ષાએ તો દ્રવ્યજીવ છે જ. આવા અન્ય-અન્ય અપેક્ષાએ દ્રવ્ય-પર્યાયઉભયરૂપ ઘટાદિ આદિષ્ટદ્રવ્ય કહેવાય છે. એટલે એ ‘દ્રવ્ય’ રૂપ તો છે જ. ને માટી વગેરે એનું કારણ છે. માટે માટી વગેરે દ્રવ્યદ્રવ્ય તરીકે મળી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org