________________
एकस्मिन्नसंभवे दोषाभावः ?
स्यादियं कल्पना— यतः प्रायः सर्वपदार्थेष्वन्येषु नामादिचतुष्टयस्य व्यापित्वं सम्भवति, अतोऽत्रैकस्मिन्नसम्भवो न दोषाय । 'जीवभिन्न सर्वव्यापकत्वं नामादिचतुष्टयस्येति नियमाभ्युपगमे न दोष इत्यर्थः । तथा च वृद्धोक्तिः - 'यद्यत्रैकस्मिन्न सम्भवन्ति नैतावता भवत्यव्यापिते' તિ। ન ચેયમતિમળીયા, ન વેવતસ્ય નીવથૈવ, દ્રવ્યસ્થાપિ દ્રવ્યनिक्षेपाप्रसिद्धेः । नियमे तद्भिन्नत्वमपि निवेश्यतामिति चेत् ? न, धर्मास्तिकायादेरपि द्रव्यनिक्षेपाप्रसिद्धेः, अधर्मस्य धर्मीभवनासम्भवात्, धर्मादीनामितराप्रवेशित्वाद्, धर्मत्वादेरनादिनिधनपारिणामिकभावत्वाच्च। तत्तत्सर्वव्यभिचारस्थानान्यत्वविशेषणाद् न दोष इति चेत्, सत्यं,
१६५
નિયમ માનવામાં કોઈ દોષ નથી. એટલે જ આવું વૃદ્ધકથન પણ મળે જ છે. જો આ એકાદ પદાર્થમાં એ ચારે સંભવતા નથી, તો પણ એટલા માત્રથી અવ્યાપિતા થઈ જતી નથી.’
-
સમાધાન (પૂર્વપક્ષ) : સંગતિ કરવાની આવી કલ્પના રમણીય નથી. કારણ કે માત્ર જીવનો જ નહીં, દ્રવ્યનો દ્રવ્યનિક્ષેપ પણ અપ્રસિદ્ધ છે. “પ્રસ્તુત નિયમમાંથી એની પણ બાદબાકી કરી નાખીશું.. અર્થાત્ ‘નામાદિચતુષ્ટય જીવ અને દ્રવ્ય સિવાયની સર્વ વસ્તુઓમાં વ્યાપક છે એવો નિયમ માનીશું.” આ રીતે સંગતિ કરવી પણ શક્ય નથી, કારણ કે ધર્માસ્તિકાય વગેરેનો દ્રવ્યનિક્ષેપ પણ અસંભવિત છે. તે પણ એટલા માટે કે (૧) ધર્માસ્તિકાય વગેરે પણ ઇતર અપ્રવેશી હોવાથી અધર્મ ક્યારેય ધર્મરૂપ બની શકે એ સંભવિત નથી. (૨) ધર્મત્વ વગેરે પણ અનાદિનિધનપારિણામિકભાવરૂપ છે.
શંકા : જીવ, દ્રવ્ય, ધર્માસ્તિકાય.. વગેરે આવા જેટલા વ્યભિચારસ્થળો હોય તે બધાની બાદબાકી કરીને તે સિવાયમાં સર્વવ્યાપિતા છે એવો નિયમ માનીશું.
Jain Education International
સમાધાન (પૂર્વપક્ષ) : બરાબર છે.. પણ આટલા બધા વ્યભિચાર સ્થળોની બાદબાકી કર્યા પછી પણ એને સર્વવ્યાપક કહેવું એ માત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org