________________
मंगलाचरणम्
तद्भेदानां स्वरूपम् ? इत्यादि स्पष्टीकरणार्थं निक्षेपविंशिकाख्यं ग्रन्थं विरचितुकामो ग्रन्थकारस्तदादिमा मङ्गलादिप्रतिपादिकां गाथामाह वीरનિમિતા
वीरजिनं नमस्कृत्य गौतमादीन् गुरूँस्तथा। वरदां शारदां स्मृत्वा कुर्वे निक्षेपविंशिकाम्॥१॥
सुगमार्था । नवरं ‘गौतमादीन्' इत्यनन्तरं स्वगुरुश्रीजयशेखरसूर्यन्तानित्यध्याहार्यम्। तेन गुरुपर्वक्रमसम्बन्धो ज्ञापितो ज्ञेयः। 'निक्षेपविंशिकाम्' इत्यनेनाभिधेयार्थोऽभिहितः। तथा 'येषां निक्षेपज्ञानमुपेयं तेषामयं ग्रन्थ उपायः' इत्येवं ज्ञापनद्वारा ‘उपाय-उपेयभाव
ત્યાં સુધી આ નિર્ણય શક્ય શી રીતે બને ? એટલે એ જાણી શકાય એ માટે શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં બીજું નિલેશદ્વાર કહેવામાં આવ્યું છે. એમાં “નિક્ષેપ' એટલે શું ? એના નામનિક્ષેપ વગેરે કયા ભેદો છે ? એ નામનિક્ષેપ વગેરે ભેદોનું શું સ્વરૂપ છે? વગેરેના સ્પષ્ટીકરણ માટે “નિક્ષેપવિંશિકા' નામના ગ્રન્થને રચવાની ઇચ્છાવાળા ગ્રંથકાર મંગળ વગેરેનું પ્રતિપાદન કરનારી ગ્રન્થની પ્રથમ ગાથાને કહે છે–
ગાથાર્થ : શ્રીવીર પ્રભુને નમસ્કાર કરીને, તથા શ્રીગૌતમસ્વામી વગેરે ગુરુદેવોને નમસ્કાર કરીને, વળી વરદાન આપનારી શ્રી શારદાદેવીનું સ્મરણ કરીને હું નિક્ષેપવિંશિકા ગ્રન્થને રચીશ.
ગાથાર્થ સુગમ છે. વળી અહીં “જીતમાદ્રીન એવો જે શબ્દ રહેલો છે એના પછી “વપુશ્રીનશેવસૂર્યન્તા એવા શબ્દનો અધ્યાહાર કરવાનો છે. એટલે કે “શ્રીગૌતમસ્વામીથી લઈને ગ્રન્થકારના પોતાના ગુરુદેવ શ્રીવિજય જયશેખરસૂરિમહારાજ સુધીના બધા ગુરુવર્યોને નમસ્કાર કરીને..' એવો અર્થ મળશે. આના દ્વારા ગુરુપર્વક્રમ સંબંધ જણાવેલો
સાધારણ સભા છે. તે આ રીતે- નમસ્કાર દ્વારા બધા ગુરુભગવંતોની પરમશ્રદ્ધેયતા જણાવી. વળી એ પરંપરા શ્રી જયશેખરસૂરિ મહારાજ, શ્રીધર્મજિસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org