________________
श्रीनिक्षेपविंशिका-१
इह ह्यात्मनोऽतीन्द्रियत्वेन तत्कल्याणादीनामपि प्रधानतयाऽतीन्द्रियत्वमेवेति तत्कल्याणकामानां भव्यानामागम एव परमाधारः। તતુ થર્મરત્નપ્રારા (૬૬)
नत्थि परलोयमग्गे, पमाणमन्नं जिणागमं मुत्तुं।
आगमपुरस्सरं चिय, करेइ तो सव्वकिरियाओ। आगमश्चाप्तवचनरूपः। वचनं च शब्दसमूहात्मकम्। शब्दाश्च नैकमेवार्थं प्रतिपादयन्ति, किन्तु नानाविधानर्थान् प्रतिपादयन्ति। तस्मात् सूत्रगतस्य तस्य तस्य शब्दविशेषस्याप्ताभिप्रेतत्वेन कोऽर्थो ग्राह्यः ? कश्च त्याज्यः ? इति निर्णेतुं पूर्वं तत्तच्छब्दप्रतिपाद्याः सर्वेऽर्थाः परिज्ञातव्या भवन्ति। तदर्थमनुयोगद्वारेषु द्वितीयं निक्षेपद्वारमुपन्यस्तं वर्तते। तत्र 'निक्षेपः' इत्यस्य कोऽर्थः ? के च नामादयस्तद्भेदाः ? किञ्च नामादीनां વૃત્તિગ્રંથનું મંગળાચરણ–
જગદ્ગુરુ શ્રી તીર્થંકરભગવંતને નમસ્કાર કરીને, સદ્ગુરુઓના વચનોને યાદ કરીને સ્વોપજ્ઞ નિક્ષેપવિશિકા ગ્રન્થનું સરળ બોધ માટે વિવરણ કરીશ.
આત્મા અતીન્દ્રિય હોવાના કારણે એનું કલ્યાણ-અકલ્યાણ વગેરે પણ પ્રધાનરૂપે અતીન્દ્રિય જ હોવાથી આત્મકલ્યાણના ઇચ્છુકો માટે આગમ એ જ પરમ આધાર છે. ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે કેપરલોકમાગમાં જિનાગમને છોડીને બીજું કોઈ પ્રમાણ નથી. માટે સાધક બધી ક્રિયાઓ આગમવચનોને આગળ કરીને જ કરે છે. આગમ એ આપવચનરૂપ છે. અને વચન એ શબ્દસમૂહાત્મક છે. વળી શબ્દો એક જ અર્થને જણાવનારા હોતા નથી. પરંતુ અનેક પ્રકારના અર્થોને જણાવનારા હોય છે. એટલે સૂત્રમાં રહેલા તે તે શબ્દનો કયો અર્થ લેવો ને કયો ન લેવો ? એ નિર્ણય કરવો આવશ્યક બનતો હોય છે. પણ તે તે શબ્દના વાચ્યાર્થ કયા કયા છે? એ જ જ્યાં સુધી જણાયા ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org