________________
श्री शळेश्वरपार्श्वनाथाय नमः श्रीमातङ्गसिद्धायिकापरिपूजिताय श्री वर्धमानस्वामिने नमः
श्री गौतम-सुधर्मादिगणभृद्भ्यो नमः श्री उमास्वातिवाचकादि-यशोविजयान्तेभ्यः शास्त्रकृद्भ्यो नमः श्रीविजयप्रेम-भुवनभानु-जयघोष-धर्मजित्-जयशेखरसूरीशेभ्यो नमः
શું નમ: निक्षेपविंशिका जगद्गुरुं नमस्कृत्य स्मृत्वा सद्गुरुभाषितम्। सुबोधाय विवृण्वे स्वो-पज्ञां निक्षेपविंशिकाम्॥ જે નામ આકૃતિ તથા સદ્દવ્ય ને શુભભાવથી, પાવન કરે ત્રણ જગતને ઉગારવા દુર્ભાવથી; સર્વકાળે સર્વક્ષેત્રે જેહનો મહિમા વળી, અરિહંત તે ભગવંતની ઉપાસના કરું લળી લળી લો. મહાવીર ! તારું નામ મારી જીભનું ગાયન બને, મહાવીર ! તારું બિંબ મારાં નેત્રનું દર્શન બને; નયસાર ને મરીચિ પ્રમુખ મુજ હૃદયનું મંથન બને, મહાવીર ! પ્રાતિહાર્ય તુજ મુજ ધ્યાનનું ભૂષણ બને આરા ભુવનભાનુ ! તુજ નામ સુંદર સારતું મુજ કાર્યને, આદર્શ બનતી તાહરી મુદ્રાઓ સાધક સંતને; છો દેવલોકે દેવ તો કરજો સદા સાન્નિધ્યને, નિક્ષેપબોધપ્રકાશનારા ભુવનભાનુ ! નમું તને ill અધ્યાત્મયોગી ધર્મજિત સૂરીશ્વરા તવ ચરણમાં, કરું વંદના સૂરિમંત્રજાપી જયશેખરગુરુ ચરણમાં; સૂરિમંત્ર કેરી પ્રથમ પીઠે રાજતા શ્રુતદેવતા, નિક્ષેપના ચારે પ્રકારે રહો સદા મુજ સ્મરણમાં /૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org