________________
श्रीनिक्षेपविंशिका - १५
ततश्च भावनिक्षेपात् कथञ्चिदभिन्नानां स्थापनादिनिक्षेपाणां सर्वेषां सकृदेवोच्चरितेन तत्तच्छब्देन पुष्पदन्तशब्दवदेक्तोक्त्यैवोपस्थितिर्भवति, भावनिक्षेपात्प्रधानतया भिन्नानामेव गोपालदारकादिलक्षणानां नामादिनिक्षेपाणां हरिशब्दवद् भिन्नोक्त्यैवोपस्थितिर्भवति । सकृदुच्चरितेन तु तेन शब्देन तेषामन्यतमस्यैव प्रकरणवशादुपस्थितिर्भवतीति स्थितम् । भावनिक्षेप संलग्नस्याभिधानलक्षणस्य नामनिक्षेपस्य तु भावनिक्षेपाभिप्रायकेण तत्तच्छब्देन लक्षणयोपस्थितिर्भवतीत्यपि ध्येयम् ॥१५॥ तदेवं नामादिनयानां मिथो विवादः, तेषां मिथ्याभावः, सर्वनयमयस्य जिनमतस्य सम्यक्त्वं, सर्वस्य वस्तुनश्चतुष्पर्यायत्वं, निक्षेपलक्षणानां तेषां चतुष्पर्यायाणामुपस्थितिः कथं भवतीत्यादिकं विचारितम् । अत्र सर्वस्य वस्तुनश्चतुष्पर्यायत्वं यदुक्तं तत्र कश्चित् शङ्कते –
१६२
ભેદ સમજવો.
તેથી, ભાવનિક્ષેપથી કથંચિદ્ અભિન્ન એવા સ્થાપનાદિ બધા નિક્ષેપાઓની એક જ વાર બોલાયેલા વિવક્ષિત શબ્દથી પુષ્પદંત શબ્દની જેમ એકશક્તિથી ઉપસ્થિતિ થઈ જાય છે. અને ભાનિક્ષેપથી મુખ્યતયા ભિન્ન એવા ગોપાળપુત્ર વગેરેરૂપ નામાદિ નિક્ષેપાઓની ઉપસ્થિતિ હરિશબ્દની જેમ ભિન્ન-ભિન્ન શક્તિથી જ થાય છે. એટલે એકવાર બોલાયેલા શબ્દથી નામાદિમાંના એકની જ પ્રકરણાદિવશાત્ ઉપસ્થિતિ થાય છે, એ નિશ્ચિત થાય છે, તથા ભાવસંલગ્ન અભિધાનાત્મક નામનિક્ષેપની ઉપસ્થિતિ ભાવાભિપ્રાયક તે તે શબ્દથી લક્ષણા દ્વારા થાય છે. એ પણ ધ્યાનમાં રાખવું. ||૧|| આમ, નામાદિનયોનો પરસ્પર વિવાદ, તેઓનું મિથ્યાપણું, સર્વનયમય જૈન મતનું સમ્યક્પણું, સર્વવસ્તુઓની ચાર પર્યાયમયતા, નિક્ષેપસ્વરૂપ આ ચાર પર્યાયોની ઉપસ્થિતિ શી રીતે થાય છે ? વગેરે આપણે જોયું. આમાં સર્વ વસ્તુઓ ચાર પર્યાયમય છે એવું જે કહ્યું તેમાં કોઈક શંકા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org