________________
सर्वशब्दानामेक-पृथक्शक्तिकत्वम्
स्थापनेन्द्रादीन् । ‘इन्द्रं पूजयितुं स मन्दिरं गच्छती'त्यादिवाक्ये त्विन्द्रशब्द इन्द्रप्रतिमालक्षणं स्थापनेन्द्रमेव भिन्नया शक्त्या बोधयति, न तु नामेन्द्रादीन् । एवमेव द्रव्य-भावेन्द्रयोरपि ज्ञेयम् । अत्र तु भावनिक्षेपात् प्रधानयता भिन्नानामेव नामादीनां भिन्नोक्त्योपस्थितिः प्रकरणादिमनुसृत्य भवतीति ध्येयम् । ननु नाम-स्थापनेन्द्रयोर्भिन्नत्वं तु निर्बाधम्, द्रव्येन्द्रस्य तु तत्कथम् ? एकभविकादिसाधोर्जीवस्यैवेन्द्रतया परिणमनाद् भावेन्द्रेण सह तस्य कथञ्चिदभेद एवेति चेत् ? सत्यं, तथापीन्द्रपर्यायमापन्नस्य जीवद्रव्यस्य तेन सह यथाऽभेदस्तथा तु तत्पर्यायमनापन्नस्य साधुजीवस्य नास्त्येवेति तदपेक्षं यद्वा जीवस्यैकत्वेऽपि तस्य पूर्वभवे साधुत्वेनैव प्रधानतया व्यवहारः, उत्तरभवे त्विन्द्रतयैवेति तदपेक्षं भेदं पुरस्कृत्य भिन्नत्वमपि निर्बाधमेव । ગોપાળપુત્રરૂપ નાગેન્દ્રને જ જણાવે છે, સ્થાપનેન્દ્ર વગેરેને નહીં. “ઇન્દ્રને પૂજવા માટે તે મંદિરમાં જાય છે વગેરે વાક્યમાં “ઈન્દ્ર' શબ્દ ઇન્દ્રની પ્રતિમારૂપ સ્થાપનેન્દ્રને જ જુદી શક્તિથી જણાવે છે, નાગેન્દ્ર વગેરેને નહીં. આ જ રીતે દ્રવ્યેન્દ્ર અને ભાવેન્દ્ર અંગે પણ જાણવું. આમાં ભાવનિક્ષેપથી મુખ્ય રીતે ભિન્ન એવા જ નામાદિની ભિન્ન શક્તિથી પ્રકરણાદિને અનુસરીને ઉપસ્થિતિ થાય છે, એ જાણવું.
શંકા: ભાવેન્દ્રથી નામ-સ્થાપનાઈન્દ્ર ભિન્ન હોય છે એ તો નિબંધ છે. પણ દ્રવ્યેન્દ્ર શી રીતે ? કારણ કે એકભવિકાદિ સાધુનો જીવ જ ઇન્દ્રરૂપે પરિણમવાનો હોવાથી ભાવેન્દ્ર સાથે એનો કથંચિત્ અભેદ જ હોય છે.
સમાધાન : બરાબર છે. છતાં ઇન્દ્રપર્યાય પામી ચૂકેલા જીવનો એની સાથે જેવો અભેદ હોય છે, એવો તે પર્યાયને નહીં પામેલા સાધુજીવનો હોતો નથી, તેથી એ અપેક્ષાએ અહીં ભેદ સમજવો. અથવા, જીવ એક જ હોવા છતાં, પૂર્વભવમાં એનો પ્રધાનતાએ સાધુ તરીકે જ વ્યવહાર થાય છે, ઉત્તરભવે ઈન્દ્ર તરીકે જ. માટે એ અપેક્ષાએ અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org