________________
नानार्थकपदशक्तिविचारः
भयोरप्युपस्थितिर्भवति । अतस्तस्योभयोरपि शक्तिर्वर्तत एव । परन्तु यदि सा शक्तिर्हरिशब्दशक्तिवत्पृथक् पृथगेव स्यात्तदैका शक्तिः सूर्यत्वेन सूर्यस्य तदन्या तु चन्द्रत्वेन चन्द्रस्य बोधिका स्यात् । ततश्च सकृदुच्चरितः पुष्पदन्तशब्दः प्रकरणमनुसृत्यैकं सूर्यमेव बोधयेद् यद्वैकं चन्द्रमेव बोधयेन्न तु द्वयमपि । परन्त्वनुभवस्तु न तथा, पुष्पदन्तशब्दश्रवणेन सूर्याचन्द्रमसोर्द्वयोरप्यसन्दिग्धो निर्णय एव स्फुरतीत्यतो निश्चीयते यद् हरिशब्दस्य विष्विन्द्रादिषु यथा पृथक्पृथक् शक्तिर्न तथा पुष्पदन्तशब्दस्य सूर्यचन्द्रयोः पृथक्पृथक् शक्तिः, अपि त्वेकैव शक्तिः । ततश्च नानार्थः पुष्पदन्तशब्द एकशक्तिक इति निश्चीयते ।
अथ जात्यादिषु शक्तिमत्तया घटादिशब्दोऽपि नानार्थः । अतः प्रश्नः समुद्भवति यत् स पृथक्शक्तिको वैकशक्तिको वेति । तस्य ઉદાહરણ છે. આ શબ્દ સાંભળવા ૫૨ સૂર્ય અને ચન્દ્ર બન્ને ઉપસ્થિત થાય છે. માટે એ બન્નેમાં એની શક્તિ છે તો ખરી જ. પરંતુ એ જો હિરશબ્દની જેમ પૃથક્ પૃથક્ હોય તો એક શક્તિ સૂર્ય તરીકે સૂર્યને ને બીજી શક્તિ ચન્દ્ર તરીકે ચન્દ્રને જણાવશે. અને તો પછી એકવાર બોલાયેલો ‘પુષ્પદંત’ શબ્દ પ્રકરણને અનુસરીને સૂર્યને કે ચન્દ્રને એકને જ જણાવશે, બન્નેને નહીં. પરંતુ અનુભવ એવો નથી, અનુભવ તો બન્નેનો અસંદિગ્ધ નિર્ણય થવાનો જ છે. તેથી નિશ્ચિત થાય છે કે હરિશબ્દની જેમ વિષ્ણુ વગેરેમાં પૃથક્ પૃથક્ શક્તિ છે, એમ ‘પુષ્પદંત’શબ્દની સૂર્ય-ચન્દ્રમાં પૃથક્ પૃથક્ શક્તિ નથી, પણ એક જ શક્તિ છે. એટલે કે નાનાર્થક ‘પુષ્પદંત’ શબ્દ એકશક્તિક છે. આમ નાનાર્થક શબ્દો બે પ્રકારના હોય છે. એટલે જાત્યાદિમાં શક્તિવાળો હોવાથી નાનાર્થક એવો ઘટાદિશબ્દ પૃથક્ શક્તિક છે કે એકશક્તિક ? એવો પ્રશ્ન ઊભો થશે જ.
१५९
સમાધાન : તમારા પ્રશ્નનો ઉત્તર સાંભળો. આ નિક્ષેપની વિચારણામાં બધા જ શબ્દો એકશક્તિક પણ છે ને પૃથક્શક્તિક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org