________________
१५६
श्रीनिक्षेपविंशिका-१५
यथा ‘कम्बुग्रीवादिमत्पदार्थो ‘घट'इतियत्पदं तद्वाच्यः इति वाक्ये, अत्र ‘घट'पदशक्यार्थस्य कम्बुग्रीवादिमत्पदार्थस्य पदत्वमनुपपन्नमेवेति 'घट'इत्यस्यार्थतया लक्षणया 'घ्अअ'इतिवर्णावलीनिष्पन्नो घटशब्दो गृह्यते।
नन्वेवं तु गङ्गातीरस्यापि गङ्गानिक्षेपत्वमापतितं, तस्यापि लक्षणया गङ्गापदप्रतिपाद्यत्वादिति चेत् ? न, यत्पदस्य लक्षणयापि प्रतिपाद्यानि यावन्ति वस्तूनि, तावतां सर्वेषां तन्निक्षेपत्वमिति नियमाभावाद्, अन्यथा मूर्खस्यापि बुधनिक्षेपत्वप्रसङ्गात्, क्वचित् तस्यापि (व्यञ्जनया) बुधपदप्रतिपाद्यत्वसम्भवात्, मङ्गलादीनां कथितेभ्यश्चतुरादिभ्यो निक्षेपेभ्योऽधिकनिक्षेपसम्भवापत्तेश्च, लक्षणया तदन्येषामपि मङ्गलादिपदप्रतिपाद्यत्वसम्भवात् । ननु तर्हि कोऽत्र नियमः ? इति चेत् ? शृणुકબુગ્રીવાદિમાન્ પદાર્થ પદરૂપ હોવો અસંગત જ છે, એટલે આવા સ્થળે ઘટ’ શબ્દનો લક્ષણાથી ઘટશબ્દ એવો અર્થ કરાય છે.
શંકા : જો આમ લક્ષણા દ્વારા પદપ્રતિપાદ્ય પદાર્થ પણ નિક્ષેપરૂપ બનતો હોય તો ગંગાતીર પણ ગંગાનિક્ષેપ બની જશે, કારણ કે એ પણ લક્ષણાદ્વારા ગંગાપદપ્રતિપાદ્ય છે જ.
સમાધાન : જે પદથી લક્ષણા દ્વારા પણ પ્રતિપાદ્ય જેટલી વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ તેના નિક્ષેપ રૂપ બને જ એવો નિયમ ન હોવાથી આવી શંકા બરાબર નથી. નહીંતર તો મૂરખ પણ બુધ(= પંડિત)નો નિક્ષેપ બની જાય, કારણ કે ક્યારેક એ પણ વ્યંજનાથી “બુધ પદપ્રતિપાદ્ય હોવો સંભવે છે. તથા પૂર્વાચાર્યોએ મંગળ વગેરેના ચાર વગેરે જે નિપા કહ્યા છે એના કરતાં પણ વધારે નિક્ષેપ સંભવિત બની જવાની આપત્તિ આવશે, કારણ કે લક્ષણા દ્વારા નામમંગલાદિથી ભિન્ન પદાર્થો પણ મંગલાદિપદપ્રતિપાઘ હોવા સંભવે જ છે.
શંકા : તો પછી આ વિષયમાં નિયમ શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org