________________
परमाणोःस्थापनानिक्षेपाभावः ?
-
एव च नामादिषु चतुर्षु निक्षेपेषु मध्ये स्थापनानिक्षेपे तस्यान्तर्भावः कर्तव्यः । अयम्भावः - एकस्याकाशप्रदेशस्य तदवगाढानां च परमाण्वादिपुद्गलानां संस्थानलक्षण आकृतिपरिणामो नैव भवति । कथं न भवतीति तु विवृतं मयाऽनुयोगद्वारसूत्रवृत्त्यपरि यत् टिप्पणकं विरचितं, तत्र । तदर्थिना तत्रावलोकनीयम् । ततश्च संस्थानपरिणाम एव यद्याकृतित्वेन ग्राह्यः स्यात् तदा 'परमाणु' इतिशब्दस्य शक्तेः शक्यार्थस्य चासम्भव एव स्यात्, जात्याकृतिविशिष्टव्यक्तेरप्रसिद्धत्वात् । परन्तु परमाणुपरिमाणस्याप्याकृतौ समावेशो यदि मन्येत, तदा तस्यैवाकृतित्वेन प्रसिद्धतया न जात्याकृतिविशिष्टव्यक्तेरप्रसिद्धिर्न वा शक्तिशक्यार्थयोरप्रसिद्धिरिति। ततश्चाकृतावन्तर्भूतानां वर्णादीनां नियतधर्माणां स्थापनानिक्षेप एवान्तर्भावाद् निक्षेपाणां जघन्यतो येयत्ता, न तस्या आधिक्यं, આકૃતિ રૂપ અંશમાં અન્તર્ભાવ માનવો. અને તેથી જ નામાદિ ચારમાંથી સ્થાપનાનિક્ષેપમાં એનો અન્તર્ભાવ કરવો. આશય આ છે એક આકાશપ્રદેશનો કે એમાં અવગાહીને રહેલા પરમાણુ વગેરે પુદ્ગલોનો સંસ્થાન નામનો આકૃતિ પરિણામ સંભવતો નથી. એ કેમ સંભવતો નથી ? એ વાત મેં અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિ પર જે ટિપ્પણો લખી છે એમાં સમજાવી છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવી. તેથી, જો સંસ્થાનપરિણામ એ જ ‘આકૃતિ’ રૂપે લેવાનો હોય તો ‘પરમાણુ' એવા શબ્દની શક્તિ અને શક્યાર્થ બન્નેનો અસંભવ જ થઈ જશે, કારણ કે જાત્યાકૃતિવિશિષ્ટવ્યક્તિ અપ્રસિદ્ધ છે. પણ પરમાણુના પરિમાણનો પણ જો આકૃતિમાં સમાવેશ માનવામાં આવે, તો તે જ આકૃતિ તરીકે પ્રસિદ્ધ થઈ જવાથી જાત્યાકૃતિવિશિષ્ટવ્યક્તિની કે શક્તિ-શક્યાર્થની અપ્રસિદ્ધિ નહીં થાય. આમ આકૃતિમાં અન્તર્ભૂત વર્ણાદિ નિયતધર્મોનો સ્થાપનાનિક્ષેપમાં જ અન્તર્ભાવ થઈ જવાથી નિંક્ષેપાઓની જધન્યથી જે સંખ્યા છે તે અધિક નહીં થઈ જાય, અનિયત નહીં થઈ જાય કે સર્વ-વ્યાપિતાનિયમનો ભંગ
Jain Education International
For Private & Personal Use Only
१५१
www.jainelibrary.org