________________
श्रीनिक्षेपविंशिका - १५
इत्थञ्च वर्णादीनामपि पदप्रतिपाद्यतया वर्णनिक्षेपः परिमाणनिक्षेप इत्यादयोऽपि मन्तव्या एवेति वक्तव्यं, 'वर्ण परिमाणादि' इत्यत्र 'आदि'शब्देन कियतां धर्माणां समावेशः ? इत्यस्यानियततया 'जघन्यतः कियन्तो निक्षेपाः सम्भवन्ति ?' इत्यस्यानैयत्यप्रसङ्गात् । किञ्चात्माकाशादौ वर्णाद्यभावेन वर्णादिनिक्षेपाणामसम्भवात् जघन्यतः प्राप्यमाणानां निक्षेपाणां सर्ववस्तुव्यापित्वनियमभङ्गापत्तिश्च । तथाऽऽत्मादावसम्भविनां वर्णादीनामशक्यार्थत्वमन्यत्र च शक्यार्थत्वमिति शक्तेरेकरूपत्वाभावापत्तिश्च । तस्माद्वर्णनिक्षेपादयो नैव मन्तव्याः । ननु तर्हि पदप्रतिपाद्यानां वर्णादीनां जात्याकृत्यादिषु मध्ये कस्मिन् शक्यार्थे, नामादिषु च मध्ये कस्मिन् निक्षेपेऽन्तर्भाव इत्युच्यताम् । शृणु - विवक्षितस्यार्थस्य परिचायका वर्णादयो ये नियता धर्मास्तेषां जात्याकृतिविशिष्टव्यक्तिरूपो यो शक्यार्थस्तस्याकृतिलक्षणो योंऽशस्तस्मिन्नन्तर्भावो ज्ञेयः । अत
१५०
સમાધાન : `આમાં.. વર્ણ-પરિમાણાદિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ માનવાનું જે કહો છો તેમાં ‘આદિ’ શબ્દથી કેટલા ધર્મોનો સમાવેશ છે ? એ નક્કી ન હોવાથી જઘન્યથી કેટલા નિક્ષેપ સંભવે ? એ નક્કી જ નહીં થાય. વળી, આત્મા-આકાશ વગેરેમાં વર્ણાદિનો અભાવ હોવાથી વર્ણાદિનિક્ષેપાઓ સંભવશે નહીં, ને તેથી જઘન્યથી જે નિક્ષેપા પ્રાપ્ત થશે એની સર્વવસ્તુવ્યાપિતા નિયમનો ભંગ થઈ જવાની આપત્તિ પણ આવશે. તથા આત્મા વગેરેમાં અસંભવિત વર્ણાદિ ત્યાં શક્યાર્થરૂપ નહીં રહે અને કાકાદિમાં રહેશે. માટે શક્તિ એકરૂપ નહીં રહેવાની આપત્તિ પણ આવશે. માટે વર્ણનિક્ષેપ વગેરે માનવા નહીં.
શંકા : પણ તો પછી પદપ્રતિપાદ્ય એવા વર્ણાદિનો જાતિ-આકૃતિ વગેરેમાંથી કયા શક્યાર્થમાં અને નામાદિમાંથી કયા નિક્ષેપમાં અન્તર્ભાવ मानवो ?
સમાધાન ઃ વિવક્ષિત પદાર્થનો પરિચય કરાવે એવા વર્ણ વગેરે જે નિયત ધર્મો હોય તેઓનો, જાતિ-આકૃતિ-વિશિષ્ટવ્યક્તિરૂપ શક્યાર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org