________________
१४८
श्रीनिक्षेपविंशिका-१५
इति श्रवणानन्तरं श्रोता मृन्मयघटमेवानयति, न तु तत्समीपस्थमपि सुवर्णादिकलशमिति मृद्रव्यमपि तस्योपस्थितमिति मन्तव्यमेव । इदमेव च मृद्रव्यं घटस्य द्रव्यनिक्षेपः । तस्मात्तत्रापि शक्तिर्मन्तव्यैव । तथा स श्रोता घटपरिणामापन्नमेव मृद्रव्यमानयति, न तु पिण्डादिपर्यायापन्नमतो घटपरिणामलक्षणे भावनिक्षेपेऽपि शक्तिर्मन्तव्यैवेति ।
ननु नैयायिकैर्जात्याकृतिविशिष्टव्यक्तौ शक्तिर्याऽभ्युपगता, तत्राकृतिस्तु स्थापनानिक्षेप इति निःशङ्कमेव, परन्तु जातिव्यक्त्योर्मध्ये को द्रव्यनिक्षेपः ? कस्तु भावनिक्षेप इति स्पष्टीक्रियतामिति। शृणु-मृद्रव्ये यावत्कालं घटपरिणामोऽवतिष्ठते तावत्कालमेव घटत्वजातेरपि सम्बन्धो मन्यते, न पूर्वं न वा पश्चादिति जातिरेव भावनिक्षेपः। अपरं च घटत्वमेव यतो घटता (घटपणुं इति भाषायां) अतोऽपि घटत्वादिजातिरेव રહેલી છે એવું સિદ્ધ થાય છે જ. વળી, ઘડો લાવ' આવું સાંભળવા પર શ્રોતા માટીનો ઘડો જ લાવે છે નહીં કે એની બાજુમાં જ પડેલો સુવર્ણકળશ. તેથી એને મૃદ્રવ્ય પણ ઉપસ્થિત થયું છે એમ માનવું જ જોઈએ. એ જ તો ઘડાનો દ્રવ્યનિક્ષેપ છે. માટે દ્રવ્યનિક્ષેપમાં પણ શક્તિ માનવી જ જોઈએ. તથા એ શ્રોતા ઘટપરિણામને પામેલ મૃદ્રવ્યને જ લાવે છે, નહીં કે પિંડ વગેરે પર્યાયને પામેલ. એટલે ઘટપરિણામરૂપ ભાવનિક્ષેપમાં પણ શક્તિ માનવી જ પડે છે.
શંકા નૈયાયિકોએ જાતિ-આકૃતિવિશિષ્ટવ્યક્તિમાં જે શક્તિ માનેલી છે તેમાં આકૃતિ તો સ્થાપના નિક્ષેપ છે, એ સ્પષ્ટ છે. પણ જાતિવ્યક્તિમાં દ્રવ્યનિક્ષેપ કોણ ને ભાવનિક્ષેપ કોણ ? એ સ્પષ્ટ કરો.
સમાધાન : સાંભળો- માટીદ્રવ્યમાં જ્યાં સુધી ઘટપરિણામ છે ત્યાં સુધી જ ઘટત્વ મનાય છે, એની પહેલાં કે પછી નહીં, માટે જાતિ એ ભાવનિક્ષેપ છે. વળી ઘટત્વ એ જ “ઘટ'પણું છે, માટે પણ ઘટત્વાદિજાતિ જ ભાવનિક્ષેપ છે એવું માનવામાં શ્રેય ભાસે છે. (માટીમાં ઘટપણે જ ઉત્પન્ન થાય છે, માટે પણ એને જ ભાવનિક્ષેપ માનવામાં કલ્યાણ ભાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org