________________
वस्तुनश्चतुष्पर्यायमयत्वम्
१४७
पर्याया ‘घट'इत्यादितद्वाचकशब्देन प्रतिपाद्यन्त इत्यप्यनुभवसिद्धम् । ___अत एव नैयायिकादितीर्थान्तरीयैर्जात्याकृतिविशिष्टव्यक्तौ शब्दशक्तिरभ्युपगता । अयमाशयः- ‘घट'इतिशब्दश्रवणेनापेक्षाविशेषे सति 'घट' इति शब्दलक्षणमभिधानमुपस्थीयते, यथा ‘कम्बुग्रीवादिमानर्थो घट उच्यते' इत्यत्र वाक्ये । अत्र यदि 'घट'शब्दस्योपस्थितिर्न मन्येत, तदा तस्मिन् शक्तिग्रहोऽपि नैव भवेत् । परंतु तस्य भवनमनुभवसिद्धमेवेति तद्वाक्यस्थघटशब्देनैव तदुपस्थितिमन्तव्या भवति। ततश्च नामनिक्षेपो विवक्षितपदप्रतिपाद्य इति सिद्धम् । तथा ‘घट' - शब्दश्रवणेनाकारविशेषोऽप्युपतिष्ठत एव, न हि त्रिकोणचतुष्कोणाद्याकारः कश्चित्पदार्थो मनसि रमते, किन्तु वृत्ताकार एवेति स्थापनानिक्षेपस्य पदोपस्थाप्यत्वं तत्र शक्तिश्च सिध्यत्येव । किञ्च ‘घटमानय' ચારે પર્યાયો “ઘટ' વગેરરૂપ તેના વાચકશબ્દથી જણાય છે એ પણ અનુભવસિદ્ધ છે.
માટે જ નૈયાયિક વગેરે અન્ય દર્શનકારોએ જાતિ-આકૃતિવિશિષ્ટ વ્યક્તિમાં શબ્દની શક્તિ માનેલી છે. આશય આ છે કે – “ઘટ’ એવો શબ્દ સાંભળવા પર જ્યારે એવી ચોક્કસ પ્રકારની અપેક્ષા રહેલી હોય છે ત્યારે “ઘટ’ એવા શબ્દરૂપ અભિધાનનો-નામનો બોધ થાય છે. જેમ કે “કંબુગ્રીવાદિમાન્ પદાર્થ ઘટ કહેવાય છે” આવા વાક્યમાં. આમાં “ઘટ’ શબ્દની ઉપસ્થિતિ જો ન માનીએ તો એમાં શક્તિગ્રહ પણ ન જ થાય. પણ એ થવાનો અનુભવ તો છે જ. માટે એ ઉપસ્થિતિ એ વાક્યમાં રહેલા “ઘટશબ્દથી થાય છે એમ માનવું જ પડે છે. અને એ જ તો નામનિક્ષેપ છે. માટે નામનિક્ષેપ વિવક્ષિતપદથી પ્રતિપાદ્ય છે એ સિદ્ધ થયું. વળી ઘટશબ્દ સાંભળવા પર એક ચોક્કસ આકાર પણ ઉપસ્થિત થાય જ છે. કોઈ ત્રિકોણ કે ચોરસ આકારવાળો પદાર્થ નહીં, પણ વૃત્તાકાર પદાર્થ જ મનમાં રમવા માંડે છે એ ક્યાં અનુભવસિદ્ધ નથી? માટે સ્થાપનાનિષેપ પણ પદથી ઉપસ્થાપ્ય છે ને તેથી એમાં પણ શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org