________________
जिनमतस्य सर्वनयग्राहित्वम्
१४५
न तु द्रव्यादयः, अकार्यत्वात्, खपुष्पवदिति भावनयाशयः ।
तदेवं नामादिनयानां परस्परविप्रतिपत्तयः प्रदर्शिताः । सर्वनयमयस्यास्मज्जैनमतस्य तु सर्वं वस्तु चतुष्पर्यायमयं भवतीति संमतमिति ज्ञेयम् । तदुक्तं विशेषावश्यकभाष्ये__ एवं विवयंति नया मिच्छाभिनिवेसओ परोप्परओ ।
इयमिह सव्वनयमयं जिणमयमणवज्जमच्चतं ॥७२॥ किं च संपूर्णार्थग्रहरूपं जिनमतम् ? इति दर्शयितुं तत्रैवोक्तं
नामाइभेअसद्द-त्थ-बुद्धिपरिणामभावओ निययं ।
जं वत्थुमत्थि लोए चउपज्जायं तयं सव्वं ॥७३॥ अनोपनिषद्भूतः सारस्तत्रैव वृत्तावेवमुक्तः । इदमुक्तं भवति-अन्योऽन्यसंवलितनामादिचतुष्टयात्मन्येव वस्तुनि घटादिशब्दस्य तदभिधायकत्वेन परिणतिर्दृष्टा, अर्थस्यापि, पृथुबुध्नोदराद्याकारस्य नामादिचतुष्टयात्मकतयैव परिणामः ભવનને અનુભવતા હોય છે. માટે ભાવ એ જ વસ્તુનું પ્રધાનસ્વરૂપ છે, પણ દ્રવ્યાદિ એ વસ્તુનું પ્રધાનસ્વરૂપ નથી, કારણ કે કાર્યરૂપ નથી, જેમકે ખપુષ્પ. આવો ભાવનયનો આશય છે.
આ રીતે નામાદિનયોની પરસ્પર ચર્ચા જોઈ. સર્વનયમય એવા આપણા જૈન મતને “બધી વસ્તુ ચારપર્યાયમય હોય છે એવું સંમત છે, એ જાણવું. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે વિવિધ નયો મિથ્યા અભિનિવેશના કારણે આ રીતે પરસ્પર વિવાદ કરે છે. આ બાબતમાં અત્યંત નિરવઘ સર્વનયમત જિનમત આ પ્રમાણે છે. II૭રી સંપૂર્ણ અર્થનું ગ્રહણ કરવા રૂપ જિનમત શું છે ? એ માટે ત્યાં જ કહ્યું છે કે(જ કહ્યું છે એનો રહસ્યભૂત સાર આવો જાણવો.) પરસ્પરએકમેક થયેલા નામાદિચારમય જે વસ્તુ, તેને જ ઘટાદિશબ્દ જણાવે છે. (અર્થાત ઘટાદિ શબ્દમાં આવી જ વસ્તુને જ જણાવવાનો વાચકતા પરિણામ છે.) પૃથબુનોદરાદિઆકારવાળા પદાર્થનો પરિણામ પણ નામાદિચતુષ્ટયાત્મક જ જોવા મળે છે. બુદ્ધિની તેવા આકારનું ગ્રહણ કરવારૂપ પરિણતિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org