________________
श्रीनिक्षेपविंशिका - १५
,
=
निर्हेतुक एव ज्ञेयः । तथाहि - मुद्गरादिना विनाशकाले किं क्रियते ? न तावद् घटादिरेव, तस्य स्वहेतुभूतकुलालादिसामग्रीत एवोत्पत्तेः, न वा कपालादयः, तत्करणे घटादेस्तदवस्थत्वप्रसङ्गात्, न ह्येकस्य करणेऽन्येन निवर्तितव्यमेव एकस्योत्पत्तौ शेषत्रिभुवनस्यापि निवृत्तिप्रसङ्गात् नापि च तुच्छरूपोऽभावः, खरशृङ्गस्येव नीरूपस्य तस्य कर्तुमशक्यत्वात् करणे वा घटादेस्तदवस्थत्वप्रसङ्गात्, अन्यस्य करणेऽन्यनिवृत्त्यसम्भवादिति । तस्माद् विनाशोऽपि निर्हतुक एव मन्तव्य इति स्थितम् । ततश्च जन्म - विनाशयोर्न किञ्चित्केनचिदपेक्ष्यते, अपेक्षणीयाभावाच्च न किञ्चित् कस्यचित्कारणम् । तथा च सति न किञ्चिद् द्रव्यं, किन्तु पूर्वापरीभूताऽपरापरक्षणरूपाः पर्याया एव सन्त इति । तेच भावा एव, प्रतिसमयं भवनानुभवनात् । अतो भाव एव प्रधानं, કારણ કે એ તો પોતાની કુંભાર વગેરે સામગ્રીથી ઉત્પન્ન થાય છે. કપાલ વગેરે કરાય છે એવું કહેવાથી પણ કોઈ કાર્ય સરતું નથી. કારણ કે કપાલાદિ ભલે થાય, ઘટાદિ તો તદવસ્થ જ રહી જશે. તે પણ એટલા માટે કે એક વસ્તુ ઉત્પન્ન કરાય એટલા માત્રથી અન્ય કાંઈ નાશ પામી જવાની જરૂર હોતી નથી. નહીંતર તો એકની ઉત્પત્તિમાં બાકીના આખા વિશ્વ નાશ પામી જવું પડે. તુચ્છસ્વરૂપવાળો અભાવ કરાય છે એવું કહેવામાં પણ સાર નથી, કારણ કે ખરશૃંગની જેમ સ્વરૂપવિનાના એને કરવો અશક્ય છે, અથવા એ કરાય તો પણ ઘટાદિ તો તદવસ્થ જ રહી જશે, તે પણ એટલા માટે કે એકને કરવામાં બીજાનો નાશ થઈ જવો માની શકાતો નથી. માટે વિનાશ પણ નિર્દેતુક છે તે સિદ્ધ થયું. આમ, ઉત્પત્તિ અને વિનાશ પામવા માટે કોઈ કોઈની અપેક્ષા રાખતું નથી એ, તથા અપેક્ષણીય જ ન હોવાથી કોઈ કોઈનું કારણ હોતું નથી એ નિશ્ચિત થયું. તેથી ઉપાદાનકારણભૂત દ્રવ્ય જેવી કોઈ ચીજ આ વિશ્વમાં છે નહીં, પણ પૂર્વાપરભાવને પામેલા એક-એક ક્ષણરૂપ પર્યાયો જ વિદ્યમાન હોય છે. અને આ પર્યાયો ભાવરૂપ છે, કારણ કે પ્રતિક્ષણ
१४४
Jain Education International
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org