________________
१४०
श्रीनिक्षेपविंशिका-१५
संस्थानपरिणामाभावात्, संस्थानपरिणामस्य जघन्यतोऽप्याकाशप्रदेशद्वयापेक्षत्वाद् । एतच्चान्यत्र ग्रन्थे साधितमिति ज्ञेयम् । ततश्च परमाण्वादेरवस्तुत्वं प्राप्तमेवेति चेत् ? न, अत्राकारत्वेन रूपादेरप्यभिप्रेतत्वाद् । एतच्चाग्रे (पृ.१५०) व्यक्तीकरिष्यते । इत्थञ्च यतः सर्वमाकारमयमेवात आकार एव प्रधानम् । ___ अथ द्रव्यनयः स्वाभिप्रायं व्यनक्ति- इह यदस्ति तदुत्पादव्ययरहितं निर्विकारं द्रव्यमेव । यत्तु न द्रव्यं, तन्नास्त्येव, वन्ध्यास्तनन्धयवत् । न हि पूर्वमविद्यमानं किञ्चिदप्युत्पद्यते, खरशृङ्गस्याप्युत्पत्तिप्रसङ्गात्, न वा विद्यमानं किञ्चिदपि विनश्यति, घटादेः खपुष्पीभवनापत्तेः। केवलमाविर्भावतिरोभावा एव स्तः, छन्नरूपतया विद्यमानमेवाविर्भवति, आविर्भूतं सत् छन्नरूपतया तिरोभवतीत्यर्थः, यथा सर्प જઘન્યથી પણ બે આકાશપ્રદેશની અપેક્ષા રાખે છે. આ તમે જ અન્યત્ર = અનુયોગદ્વારસૂત્ર-વૃત્તિ ટિપ્પણમાં સિદ્ધ કરી દેખાડ્યું છે. એટલે પરમાણુ વગેરે અવસ્તુ જ બની જશે.
સમાધાન : ના, આ શંકા બરાબર નથી, કારણ કે અહીં આકાર તરીકે રૂપ વગેરે પણ અભિપ્રેત છે. આ વાત આગળ (પૃ.૧૫૧) સ્પષ્ટ કરીશું. આમ બધું જ આકારમય હોવાથી આકાર એ જ પ્રધાન છે.
હવે દ્રવ્યનય પોતાનો અભિપ્રાય જણાવે છે... દુનિયામાં જે કાંઈ છે તે ઉત્પાદવ્યયરહિત નિર્વિકાર દ્રવ્ય જ છે. જે દ્રવ્ય નથી, એ અસત જ છે, જેમ કે વંધ્યાપુત્ર. પહેલાં જે અવિદ્યમાન હોય એ ક્યારેય ઉત્પન્ન થતું નથી, નહીંતર તો ખરશંગે પણ ઉત્પન્ન થવું પડે. તથા વિદ્યમાન કોઈ જ વસ્તુ નાશ પામતી નથી, કારણ કે જો ઘટાદિ નાશ પામી જાય તો તો ખપુષ્પતુલ્ય બની જાય. પણ એવું બનતું તો નથી. માટે ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. માત્ર આવિર્ભાવ ને તિરોભાવ જ છે. પહેલાં ઢંકાયેલા રૂપે વિદ્યમાન એવી જ વસ્તુ આવિર્ભાવ પામે છે. અને આવિર્ભાવ પામ્યા પછી ઢંકાયેલા રૂપે તિરોભૂત થઈ જાય છે, જેમ કે ઉત્કણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org