________________
नाम एव प्रधानम्
१३७
संमतमिति । विस्तरार्थस्त्वेवं- 'नामैव वस्तुनः प्रधानं स्वरूपं' इति नामनयो मन्यते । ननु क्व मङ्गलाख्यगोपालदारकः क्व च क्षायिकादिभावरूपं मङ्गलमिति नाम्नो वस्तुनः प्रधानस्वरूपत्वं तु दूरे, स्वरूपत्वमपि नैव सम्भवतीति चेत् ? न, अत्राभिधानाख्यस्य नामनिक्षेपप्रथमभेदलक्षणस्य नाम्न एवाधिकृतत्वात् । एवमेव स्थापनानयादावपि न भावनिक्षेपमूर्त्यादेः, अपि तु भावनिक्षेपस्य यदाकृत्यादिकं तद्रूपस्य स्थापनादिनिक्षेपस्यैव प्रधानरूपत्वं संमतमित्यवधेयम् । ननु तथापि को निस्तारः ? क्व ‘मङ्गल'शब्दरूपमभिधानं क्व च भावमङ्गलमिति नाम्नो वस्तुस्वरूपत्वमेव न सम्भवतीति चेत् ? न, नाम वस्तुस्वरूपं, तत्प्रत्ययहेतुत्वात्, प्रसिद्धरूपादितद्धर्मवत्। तथा, यदभिधानरहितं तद्वस्त्वेव न भवति, षष्ठभूतवत् । (विशेषावश्यकभाष्यगतेनैतेनाधिकारेणापि “अनभिलाप्या भावा अपि ‘अनभिलाप्ये'त्यादिलक्षणाभिधाना
विस्तरार्थ भावो छ - वस्तुनु प्रधान२१३५ 'नाम' ४ छ - मेम નામનય કહે છે.
શંકા : ક્યાં મંગળનામે ગોપાળપુત્રરૂપ નામનિક્ષેપ અને ક્યાં ક્ષાયિકાદિભાવરૂપ મંગળ ? તેથી નામનિક્ષેપ વસ્તુનું પ્રધાનસ્વરૂપ બનવાની વાત તો દૂર, સ્વરૂપ બનવાનો પણ ક્યાં સંભવ છે ?
સમાધાન : અહીં અભિધાન નામે નામનિક્ષેપનો જે પ્રથમભેદ છે એની વાત છે, માટે એ પ્રધાનસ્વરૂપ બનવામાં કોઈ અસંભવ નથી. એ જ રીતે સ્થાપનાનયાદિની વાતમાં પણ ભાવનિક્ષેપની પ્રતિમા વગેરરૂપ સ્થાપનાની વાત નથી. પણ ભાવનિક્ષેપની પોતાની જે આકૃતિ હોય એની જ વાત છે. અર્થાત સ્થાપનાનય એને જ પ્રધાનસ્વરૂપ તરીકે સ્વીકારે છે, એમ જાણવું.
શંકાઃ તો પણ પ્રશ્ન ઊભો જ છે. ક્યાં મંગળ શબ્દરૂપ અભિધાન અને ક્યાં ભાવમંગળ? આ બેનો મેળ જ નથી. માટે નામ એ વસ્તુનું સ્વરૂપ બને એ સંભવિત જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org