________________
श्रीनिक्षेपविंशिका-१५
छन्दोभङ्गभयात् क्रमभेदः कृतः, अन्यथा शास्त्रेषु आगमतो भावनिक्षेपः प्रथमस्तदन्यस्तु द्वितीयः प्रकार इति क्रमः प्राप्यत इति ध्येयम्। शेषोऽर्थः सुगमः॥१४।। तदेवं चत्वारोऽपि निक्षेपाः प्रदर्शिताः। अधुना तद्विषयाणां चालना-प्रत्यवस्थानानामवसरः । तत्रादौ नाम्न एव वस्तुत्वं नान्येषामित्यादिवदतां नामनयादीनामभिप्रायमुक्त्वा स्वाभिप्रायमाह
अभिधानं प्रधानं हि नामनयस्य संमतम् । स्थापनादि तथाऽन्येषां सर्वमतं मतं हि नः ॥१५॥
अत्र हिकारा एवकारार्थी भिन्नक्रमौ च । ततश्चैवमन्वयार्थः प्राप्यते-- अभिधानमेव प्रधानमिति नामनयस्य संमतम् । अन्येषां = स्थापनादिनयानां स्थापना तथा = प्रधानमिति संमतम् । सर्वमतं हि = सर्वेषां नयानां यत्संमतं तदेव नः = अस्माकं जैनानां मतं = કર્યો છે. નહીંતર શાસ્ત્રોમાં આગમથી ભાવનિક્ષેપ એ પહેલાં, અને નોઆગમથી ભાવનિક્ષેપ એ બીજો .... એવો ક્રમ મળે છે, એ જાણવું. શેષ અર્થ સરળ છે. ll૧૪ો આમ ચારે નિક્ષેપા જણાવ્યા. હવે એ અંગે ચાલના અને પ્રત્યવસ્થાનનો અવસર છે. એમાં સૌપ્રથમ નામ એ જ વસ્તુ છે, ન અન્ય.. વગેરે કહેનાર નામનય વગેરનો અભિપ્રાય જણાવીને પછી પોતાનો અભિપ્રાય જણાવે છે.
ગાથાર્થ : અભિધાન એ જ પ્રધાન છે એવું નામનયને માન્ય છે. બીજા નયોને સ્થાપના વગેરે જ પ્રધાન છે એવું માન્ય છે. જે સર્વસંમત છે એ જ અમને સંમત છે.
ટીકાર્થ: અહીં જે બે “હિ’ શબ્દ છે તે “એવકાર(જકાર)ના અર્થમાં છે, અને એનો ક્રમ બદલવાનો છે. એટલે આવો અન્વયાર્થ મળે છે. અભિધાન એ જ પ્રધાન છે, એવું નામનયને માન્ય છે. બીજા નયોને = સ્થાપનાનય વગેરેને સ્થાપના વગેરે જ તેવા = પ્રધાન છે એમ માન્ય છે. સર્વમત = સર્વનયોને જે સંમત છે તે જ અમને જૈનોને સંમત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org