________________
भावनिक्षेपद्वैविध्यम्
१३५
आत्मलक्षणः प्रथमः प्रकारो य उक्तस्तत्र नेदं लक्षणं समन्वेतीति चेत् ? सत्यं, तथापि भावनिक्षेपत्वेन प्रधानतया यः प्रसिद्धस्तस्यैवैतल्लक्षणं ज्ञेयम्। तत्किमन्योऽपि भावनिक्षेपप्रकारः सम्भवति ? इत्यादिजिज्ञासायामाह
भावोऽपि द्विविधो ज्ञेयो नोआगमत आगमात् । क्रियानुभविताऽऽद्यः स्यादुपयुक्तस्तथाऽपरः ॥१४॥
માવેઃ = માવનિક્ષેપ, પિદ્રવ્યનક્ષેપસમુખ્યયાર્થ, દ્વિવિધઃ = द्विप्रकारो ज्ञेयः = विज्ञेयः, नोआगमत आगमतश्च । तत्र विवक्षितेन्दनादिक्रियाया योऽनुभविता स आद्यः = नोआगमतो भावनिक्षेपः । तथा यस्तु ज्ञातोपयुक्तः स अपरः = आगमतो भावनिक्षेप इत्यर्थः। अत्रापि //ર૩ આમાં જ્ઞાતા-ઉપયુક્તજીવરૂપ પ્રથમ પ્રકાર જે કહ્યો છે તેમાં, માત્ર જ્ઞાનોપયોગ જ છે, વિવક્ષિત ક્રિયાની અનુભૂતિ નથી. ને તેથી આ ભાવનિક્ષેપનું લક્ષણ રહેતું નથી.
સમાધાન : વાત સાચી છે. છતાં ભાવનિક્ષેપ તરીકે પ્રધાનરૂપે જે પ્રસિદ્ધ છે તેનું જ આ લક્ષણ હોવાથી કોઈ દોષ નથી.
તો શું ભાવનિક્ષેપનો બીજો પણ કોઈ પ્રકાર છે ? એવી જિજ્ઞાસાને સંતોષવા માટે કહે છે–
ગાથાર્થ : ભાવ પણ બે પ્રકારે જાણવો, નોઆગમથી અને આગમથી. એમાં, ક્રિયાનો અનુભવ કરનાર પ્રથમ પ્રકાર છે, ઉપયુક્ત જીવ બીજો પ્રકાર છે.
ટીકાર્થ : ભાવ = ભાવનિક્ષેપ.. એ પણ બે પ્રકારે જાણવો. (દ્રવ્યનિક્ષેપ તો બે પ્રકારે છે જ, ભાવનિક્ષેપ પણ બે પ્રકારે છે.) નોઆગમથી અને આગમથી. એમાં વિવક્ષિત ઇન્દનાદિક્રિયાનો જે અનુભવતા હોય તે આદ્ય = નોઆગમથી ભાવનિક્ષેપ છે. તથા જે વિવક્ષિત પદાર્થનો જ્ઞાતા એમાં ઉપયુક્ત છે તે અપર = આગમથી ભાવનિક્ષેપ છે. અહીં પણ છંદનો ભંગ ન થઈ જાય એ માટે ક્રમભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org