________________
१३४
श्रीनिक्षेपविंशिका-१३
अनुयोगद्वारसूत्रवृत्तावुद्धताया एतस्या गाथायास्तद्वृत्तिकारकृता व्याख्या- वक्तुर्विवक्षितक्रियायाः = विवक्षितपरिणामस्य इन्दनादेरनुभवनं = अनुभूतिस्तया युक्तो योऽर्थः स भावतद्वतोरभेदोपचाराद्भावः सर्वज्ञैः समाख्यातः । निदर्शनमाह- इन्द्रादिवदित्यादि । यथेन्दनादिक्रियानुभवात् = पारमैश्वर्यादिपरिणामेन परिणतत्वादिन्द्रादिर्भाव उच्यते इत्यर्थः, इत्यार्यार्थः । विशेषावश्यकभाष्यवृत्तावप्येषा गाथा समुद्धृता, तद्व्याख्या च कृता । अर्थस्तु तत्रापि प्रायोऽयमेवेति न प्रदर्श्यते ॥१३॥ नन्वनुयोगद्वारसूत्र एवमुक्तं- से किं तं भावावस्सयं ? भावावस्सयं दुविहं पण्णत्तं, तंजहा- आगमतो अ नोआगमतो अ //सू. २२॥ से किं तं आगमतो भावावस्सयं ? २ जाणए उवउत्ते, से तं आगमतो भावावस्सयं ।।सू.२३॥ ति । अत्र ज्ञायक उपयुक्त એમ શ્રીસર્વજ્ઞો વડે કહેવાયેલું છે. જેમ કે ઇન્દનાદિ ક્રિયાના અનુભવના કારણે શચીપતિ એ ભાવેન્દ્ર છે.
ટીકાર્થ : અનુયોગદ્વારસૂત્રની વૃત્તિમાં ઉદ્ધત કરાયેલી આ ગાથાની તેના વૃત્તિકારભગવંતે કરેલી વ્યાખ્યાનો ભાવાર્થ આવો છે– વક્તાને જે કિયા કહેવી અભિપ્રેત છે. વિવક્ષિત છે તે ક્રિયાની અનુભૂતિથી યુક્ત પદાર્થને ભાવનિક્ષેપ તરીકે સર્વજ્ઞો વડે કહેવાયેલ છે જેમ કે ઈન્દ્ર. ઈનાદિકિયાના અનુભવથી = પારઐશ્વર્ય વગેરે પરિણામથી પરિણત થયેલ હોવાના કારણે ઈન્દ્ર વગેરે ભાવનિક્ષેપરૂપ છે, આ પ્રમાણે ગાથાર્થ જાણવો. વિશેષાવશ્યક ભાષ્યની વૃત્તિમાં પણ આ ગાથા ઉદ્ધત કરેલી છે, ને એની વ્યાખ્યા પણ કરેલી છે. ત્યાં પણ અર્થ લગભગ આ જ છે, માટે અહીં દેખાડતા નથી. ૧૩.
શંકા : અનુયોગદ્વારસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે, તે ભાવાવશ્યક શું છે ? ભાવાવશ્યક બે પ્રકારે કહેવાયેલું છે. આગમથી અને નોઆગમથી. // ર રા આગમથી ભાવાવશ્યક શું છે ? આગમથી ભાવાવશ્યક જ્ઞાતાઉપયુક્તજીવ છે. આમ આગમથી ભાવઆવશ્યક નિરૂપણ પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org