________________
भावस्याधिक्यम्
तिशयासम्भवात् । तेषां हि भावनिक्षेपस्य प्रथमसम्पर्के यथा भक्त्यतिशयः समुल्लसति न तथा नामनिक्षेपादेरिति । यद्वा भावनिक्षेपः स्वोपासकस्योत्कृष्टतो यत्फलं सम्पादयति तत् नामादयोऽपि सम्पादयन्त्येवेति सर्वेषां तुल्यत्वं, तथापि स्वोपासकानां मध्ये प्रतिशतं यावत्प्रमाणं फलं यावतां सम्पादयति तदपेक्षया नामादयोऽल्पीयसामेवेति भावनिक्षेपस्य विशेषतः पूज्यत्वमिति । ततश्च न मिथो विरोधः ॥१२॥ तदेवं निरूपितो द्रव्यनिक्षेपः । तत्र च सप्रसङ्गं नामादिषु प्रतिविशेषाभावशङ्का तन्निरासश्च प्रदर्शितौ । अधुना भावनिक्षेपावसर इति पूर्वाचार्यप्रणीतं तल्लक्षणमेवानुवादयन्नाह—
भावो विवक्षितक्रियाऽनुभूतियुक्तो हि वै समाख्यातः । सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनाक्रियाऽनुभवात् ॥१३॥
१३३
વગેરે બધા પ્રત્યે તુલ્યભક્તિભાવ ઉભરાવો શક્ય છે. તે સિવાયના જીવોની અપેક્ષાએ અસમાનતા છે. કારણકે શ્રીઅરિહંતની મહાનતા વગેરે ન જાણનાર તે જીવોને ભાવઅરિહંતનો પ્રથમ યોગ થવા પર જેવી ભક્તિ ઉભરાય છે એવી નામઅરિહંત વગેરેનો પ્રથમ યોગ થવા પર ઉભરાતી નથી. અથવા પોતાના ઉપાસકને ભાવનિક્ષેપ ઉત્કૃષ્ટથી જે ફળનું સંપાદન કરી આપે છે તે ફળને નામાદિનિક્ષેપ પણ કરી જ આપે છે. માટે ચારે નિક્ષેપા તુલ્ય છે. છતાં, જેટલું ફળ સંપાદન કરી આપવામાં ભાવનિક્ષેપની જેટલી ટકાવારી છે તેની અપેક્ષાએ નામાદિની ઓછી છે, માટે ભાવનિક્ષેપની વિશેષરૂપે પૂજ્યતા પણ સંગત થાય જ છે. તેથી પરસ્પર કોઈ વિરોધ નથી. ।।૧૨।। આમ દ્રવ્યનિક્ષેપનું નિરૂપણ થયું. એમાં સપ્રસંગ નામાદિનિક્ષેપમાં કોઈ તફાવત નથી વગેરે શંકા અને એનું નિરાકરણ દર્શાવ્યાં. હવે ભાવનિક્ષેપનું નિરૂપણ કરવાનો અવસર છે. માટે પૂર્વાચાર્ય પ્રણીત એના લક્ષણનો જ અનુવાદ કરતાં ગ્રન્થકાર કહે છે.
ગાથાર્થ ઃ વિવક્ષિતક્રિયાના અનુભવથી યુક્ત જે હોય તે ભાવ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org