________________
१३०
श्रीनिक्षेपविंशिका-१२
भिप्रेतं स्यात्तदा तैरत्र ‘नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः' इत्यत्र अर्हत इव भावस्य प्रथमोपन्यासः कृतः स्यात्, इतरेतरद्वन्द्वसमासे लघ्वक्षराऽसखीदुत्स्वराद्यदल्पस्वरा~मेकम्॥ श्री सिद्धहेम० ३/१/१६०॥ इति सूत्रानुसारेणाभ्यर्हितस्य पूर्वनिपातनियमात्। तथा लघुहरिभद्रैमहोपाध्यायैरपि प्रतिमाशतकेऽर्हतः सर्वेषां निक्षेपाणां तुल्यत्वमुक्तम्। तद्यथा- अथ तदनादरकारिणो नामादिनिक्षेपत्रयस्य भावनिक्षेपतुल्यताव्यवस्थापनद्वारेण आक्षिपनाह नामादित्रयमित्यादि- नामादित्रयमेव भावभगवत्ताद्रूप्यधीकारणं, शास्त्रात् स्वानुभवाच्च शुद्धहृदयैरिष्टं च दृष्टं मुहुः। तेनार्हत्प्रतिमामनादृतवतां भावं पुरस्कुर्वतामन्धानामिव दर्पणे निजमुखालोकार्थिनां का मतिः?॥२॥ तवृत्तावपि- स्यादेतद्भावार्हदर्शनं यथा भव्यानां स्वगतफलं प्रति अव्यभिचारि तथा न જ પ્રથમ ઉલ્લેખ કર્યો હોત, જેમ “નમોલતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય.” આમાં શ્રીઅરિહંતનો પ્રથમ ઉપન્યાસ છે, તેમ. કારણકે ઇતરેતરદ્વન્દ્રસમાસમાં શ્રીસિદ્ધહેમચન્દ્રાનુશાસનના લqક્ષરા... ઇત્યાદિ સૂત્રાનુસાર અભ્યહિતનો પૂર્વનિપાત થવાનો નિયમ છે. વળી, લઘુહરિભદ્ર-બિરુદધારી મહોપાધ્યાયજીએ પણ પ્રતિમાશતકમાં શ્રીઅરિહંત પ્રભુના ચારે નિપાઓની સમાનતા કહી છે. તે આ રીતે- હવે, “નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ ભાવનિક્ષેપને તુલ્ય જ છે' એવું દર્શાવવા દ્વારા, પ્રતિમાનો અનાદર કરનારાઓ પર આક્ષેપ કરતાં કવિ કહે છે– નામ વગેરે ત્રણ નિક્ષેપાઓ જ ભાવભગવાનની તદ્રુપતાની બુદ્ધિ થવામાં કારણ બને છે. આ વાત શુદ્ધહૃદયવાળા ભાવુકોને વારંવાર આગમપ્રમાણથી ઈષ્ટ છે ને સ્વાનુભવથી દષ્ટ છે. તેથી પ્રભુપ્રતિમાનો અનાદર કરીને ભાવનિક્ષેપને આગળ કરનારાઓમાં, દર્પણમાં સ્વમુખને જવાની ચેષ્ટા કરનાર અંધપુરુષની જેમ શું બુદ્ધિ છે ? અર્થાત જરા પણ બુદ્ધિ નથી. રા એની વૃત્તિમાં પણ કહ્યું છે કે- શંકા- ભાવઅરિહંતની દર્શન વગેરે રૂપ ઉપાસના ઉપાસક ભવ્યજીવને પોતાને મળનાર ફળ પ્રત્યે અવ્યભિચારી હોય છે, પણ એ રીતે નામાદિ ત્રણ અરિહંતની ઉપાસના એવી હોતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org