________________
नामादीनां वस्तुत्वम्
१२७
वार्थस्य भवतीति चेत् ? सत्यं, प्रकरणादिवशाद् विशेषपर्यवसानात्तथा भवति । यथा ‘हरि'शब्दस्य विष्णु-इन्द्र-सिंहादीनां नैकेषां प्रतिपाद्यार्थत्वेऽपि प्रकरणादिवशात् तेभ्य एकस्यैव विष्ण्वादेः प्रतीतिर्भवति, न ह्येतावतैवेन्द्रादयो ‘हरि' पदस्य न प्रतिपाद्या अर्थाः' इति वक्तुं पार्यते । तथैव प्रस्तुतेऽप्येकस्यैव भावेन्द्रादेः प्रकरणादिवशात् प्रतीयमानत्वमात्रेण न ‘नामेन्द्रादयो न ‘इन्द्र' इतिपदस्य प्रतिपाद्या अर्थाः' इति वक्तुं शक्यते । ततश्च ‘नामादीन्यपि वस्तूनि, तदर्थयुक्तत्वाद्, भावनिक्षेपवत्' इत्याद्यनुमानेन नामादीनामपि वस्तुत्वसिद्धिः ।
तथा, नाममङ्गलादीनि वस्तूनि, भावमङ्गलत्वाद्, क्षायिकभाववत्।
नाममङ्गलादीनि भावमङ्गलानि, भावमङ्गलपदाभिधेयत्वात्, क्षाઆવ્યો હોય તો નામાદિ ચારે ઉપસ્થિત શી રીતે થઈ શકે ?
શંકા : પણ એકવાર બોલાયેલો ઈન્દ્ર શબ્દ સાંભળ્યા પછી નિશ્ચય તો ચારમાંથી એકનો જ થાય છે.
સમાધાન : પ્રકરણાદિને અનુસરીને વિવક્ષિત ઇન્દ્રશબ્દથી એક જ અર્થનો નિશ્ચય થાય છે, એમ જાણવું. જેમ હરિશબ્દના પ્રતિપાદ્ય અર્થ તરીકે વિષ્ણુ-ઇન્દ્રસિંહ વગેરે ઘણા હોવા છતાં પ્રકરણાદિને અનુસરીને એમાંથી વિષ્ણુ વગેરે એક અર્થનો જ બોધ થાય છે, પણ એટલા માત્રથી ઈન્દ્ર વગેરે હરિપદના પ્રતિપાદ્ય અર્થ નથી” એમ કહી શકાતું નથી. આવું જ પ્રસ્તુતમાં પણ જાણવું. પ્રકરણાદિને અનુસરીને એક ભાવેન્દ્ર વગેરે જ પ્રતીત થતા હોવા માત્રથી “નામેન્દ્ર વગેરે ઇન્દ્રપદના પ્રતિપાદ્ય અર્થરૂપ નથી' એમ કહી શકાતું નથી. અને તેથી “નામેન્દ્ર વગેરે પણ વસ્તુ છે, કારણ કે તદર્થયુક્ત છે, જેમકે ભાવેન્દ્ર આવા અનુમાનપ્રયોગથી નામેન્દ્ર વગેરે પણ વસ્તુ તરીકે સિદ્ધ થાય છે જ.
તથા (૧) નામમંગળ વગેરે વસ્તુરૂપ છે, કારણ કે ભાવમંગળરૂપ છે, જેમ કે ક્ષાયિકભાવ. પછી ભાવમંગલત્વની સિદ્ધિ માટે (૨) નામમંગળ વગેરે ભાવમંગળરૂપ છે, કારણ કે ‘ભાવમંગળ’ પદાભિધેય છે, જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org