________________
नामादीनां मिथोभेदः
१२५
द्रष्टश्च तदाकारदर्शनादिन्द्रबुद्धिः, भक्तिपरिणतबुद्धीनां नमस्करणादिक्रिया, तत्फलं च पुत्रोत्पत्त्यादिकं संवीक्ष्यते न तथा नामेन्द्रे द्रव्येन्द्रे चेति ताभ्यां तस्य भेदः । द्रव्यमपि भावपरिणामिकारणत्वान्नामस्थापनाभ्यां भिद्यते । यथा ह्यनुपयुक्तो वक्ता द्रव्यमुपयुक्तत्वकाल उपयोगलक्षणस्य भावस्य कारणं भवति, यथा वा साधुजीवो द्रव्येन्द्रः सद्भावेन्द्ररूपायाः परिणतेः, न तथा नामस्थापनेन्द्राविति । नामापि स्थापनाद्रव्याभ्यामुक्तवैधादेव भिद्यत इति । दुग्धतक्रादीनां श्वेतत्वादिनाऽभेदेऽपि माधुर्यादिना भेदवन्नामादीनां केनचिद्रूपेणाभेदेऽपि रूपान्तरेण भेद इति स्थितम् । इति । अत्र नाम पर्यायानभिधेयं भवति, स्थापना-द्रव्ये तु पर्यायाभिधेये इति, तथा नामनिक्षेपो भावनिक्षेपसम्बन्ध्येव भवतीહોય છે. દર્શકને ઈન્દ્રનો આકાર જોવાથી ‘આ ઈન્દ્ર છે' એવી બુદ્ધિ થાય છે, ભક્તિવંત બુદ્ધિવાળા જીવોની નમસ્કરણાદિકિયા થાય છે અને એનું પુત્રોત્પત્તિ વગેરે ફળ જોવા મળે છે. સ્થાપનાઈમાં આ બધું જે કાંઈ જોવા મળે છે. એમાંનું કશું નામઈન્દ્રમાં કે દ્રવ્ય ઈન્દ્રમાં જોવા મળતું નથી, માટે બન્ને કરતાં સ્થપાનાનિક્ષેપ જુદો છે. દ્રવ્ય પણ ભાવનું પરિણામી કારણ હોવાથી નામ-સ્થાપના કરતાં જુદું છે. જેમ અનુપયુક્ત વક્તા રૂપ દ્રવ્ય, ઉપયુક્ત અવસ્થામાં ઉપયોગાત્મકભાવનું કારણ બને છે. અથવા જેમ સાધુજીવરૂપ દ્રવ્યેન્દ્ર સદ્દભૂતઈન્દ્રરૂપ પરિણતિનું કારણ બને છે, પણ એમ નામ અને સ્થાપના ઈન્દ્ર બનતા નથી.
નામનિક્ષેપ પણ ઉપર પ્રમાણેના વૈધર્મના કારણે જ સ્થાપનાથી અને દ્રવ્યનિક્ષેપથી અલગ પડી જાય છે. એટલે દૂધ અને છાશ વગેરેનો શ્વેતત્વ વગેરે ધર્મથી ભેદ ન હોવા છતાં માધુર્ય વગેરેથી જેમ ભેદ છે એમ નામાદિ નિક્ષેપાઓમાં કોઈક રૂપે ભેદ ન હોવા છતાં અન્યરૂપે ભેદ છે પણ, એ નક્કી થયું.
અહીં, નામ પર્યાયાનભિધેય હોય છે, સ્થાપના-દ્રવ્ય પર્યાયાભિધેય હોય છે, નામનિક્ષેપો ભાવનિપસંબંધી જ હોય એવો નિયમ નથી (જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org