________________
श्रीनिक्षेपविंशिका - १२
को भाववज्जिआणं नामाईणं पइविसेसो ॥५२॥ ततश्च विरुद्धधर्माध्यासाभावान्नैषां भेदो युक्त इति परस्याशङ्का । तत्समाधानार्थ - मुत्तरार्द्धमाह नाऽविशेष इत्यादि । एतैर्धर्मैर्विरुद्धधर्माध्यासाभावमात्रेण नाविशेषो = नाभेदो मन्तव्यः, परन्तु धर्मान्तरविभेदतः = नामादिभ्यो भिन्नैराकारादिधर्मैर्यो विभेदस्तमाश्रित्य विशेषोऽपि मन्तव्यः, अन्यथा श्वेतत्वादिना विरुद्धधर्माध्यासाभावमात्रेण दुग्धतक्रादीनामभेदापत्तेरित्यर्थः । तदुक्तं न्यायविशारदैर्जेनतर्कभाषायां- अनेन रूपेण विरुद्धधर्माध्यासाभावेऽपि रूपान्तरेण विरुद्धधर्माध्यासाद् भेदोपपत्तेः । तथाहि नामद्रव्याभ्यां स्थापना तावदाकाराभिप्रायबुद्धिक्रियाफलदर्शनाद्भिद्यते । यथा हि स्थापनेन्द्रे लोचनसहस्राद्याकारः, स्थापनाकर्तुश्च सद्भूतेन्द्राभिप्रायो, તો એ બધામાં વિશેષતા શું છે ?' એટલે કોઈ જ વિરુદ્ધ ધર્મ ન હોવાથી આ બધા નિક્ષેપાઓને જુદા જુદા માનવા એ ઉચિત નથી. આવી પૂર્વપક્ષની શંકા જાણવી. ગાથાના ઉત્તરાર્ધથી એનું સમાધાન જણાવ્યું છે
१२४
નામની તુલ્યતા વગેરે આ ધર્મોની અપેક્ષાએ વિરુદ્ધ ધર્મો રહેલા નથી, પણ એટલા માત્રથી નામાદિનો અભેદ માનવો નહીં, કારણ કે નામની તુલ્યતા વગેરે કરતાં જુદા એવા આકાર વગેરે ધર્મોની અપેક્ષાએ અસમાનતા જે છે એના કારણે વિશેષ ભેદ પણ માનવો જોઈએ. નહીંતર દૂધ-છાશ વગેરે પણ એક થઈ જવાની આપત્તિ આવશે, કારણ કે શ્વેતત્વધર્માપેક્ષયા તો બન્નેમાં અસમાનતા છે જ નહીં. ન્યાયવિશારદ શ્રીયશોવિજય મહારાજે જૈનતર્કભાષામાં કહ્યું છે કે આ રૂપે વિરુદ્ધધર્મો રહ્યા ન હોવા છતાં બીજારૂપે તે રહ્યા હોવાથી ભેદની સંગતિ થઈ શકે છે. તે આ રીતે - નામ અને દ્રવ્ય નિક્ષેપ કરતાં સ્થાપાનિક્ષેપ આકારઅભિપ્રાય-બુદ્ધિ-ક્રિયા અને ફળનું દર્શન થતું હોવાથી જુદો જણાય છે. સ્થાપના ઇન્દ્રમાં જે રીતે લોચનસહસ્ર વગેરે આકાર હોય છે, સ્થાપના કરનારનો ‘હું આ ઇન્દ્રની સ્થાપના કરું છું' એવો સદ્દભૂતઇન્દ્રનો અભિપ્રાય
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org