________________
नामादिष्वविशेषाशङ्का
तथाप्येष्वविशेष एव न मन्तव्यः, धर्मान्तरविभेदतो विशेषस्यापि सद्भा
वादिति सङ्क्षेपार्थः ।
व्यासार्थस्त्वयम् - यथा गोपालदारकादिर्नामनिक्षेप इन्द्रपदाभिधेयस्तथैवेन्द्रप्रतिमादिलक्षणः स्थापनानिक्षेपोऽनुभविष्यमाणेन्द्रपदपर्यायः साधुश्च तत्पदाभिधेया एवेति त्रिष्वपि नाम समानं भवति । एवमेव च यथेन्द्रपदव्युत्पत्तिलब्धार्थभूतेन्दनादेर्नामनिक्षेपेऽभावः प्राप्यते तथैव स्थापना- द्रव्ययोरपि स प्राप्यत एव । अपरञ्च, इन्द्रादिनाम्नो जीवाजीवादिद्रव्यस्यैव क्रियमाणतया नामनिक्षेपो यथा द्रव्यरूपस्तथैव स्थापनाऽपि द्रव्यरूपैव अक्षादिद्रव्येष्वेव क्रियमाणत्वात्, द्रव्यमपि द्रव्यरूपमेवेति तु स्पष्टमेव । अतो नामादिषु त्रिषु निक्षेपेष्वभिधानद्रव्यत्व-भावार्थशून्यत्वानां समानत्वाद् नाम - स्थापना - द्रव्याणां मिथोऽभेदस्तदुक्तं विशेषावश्यकभाष्ये
9
अभिहाणं दव्वत्तं तयत्थसुन्नत्तणं च तुल्लाइं ।
જેમ ગોપાલદા૨ક વગેરે નામનિક્ષેપ ઇન્દ્રપદાભિધેય હોય છે, એ જ રીતે ઇન્દ્રની પ્રતિમા વગેરે રૂપ સ્થાપના ઇન્દ્ર તથા આગામી ભવમાં ઇન્દ્ર બનનાર સાધુ વગેરે રૂપ દ્રવ્યઇન્દ્ર પણ ઇન્દ્રપદાભિધેય હોય જ છે. માટે ત્રણેના નામ તુલ્ય છે. એ જ રીતે - ઇન્દ્રપદનો વ્યુત્પત્તિ અર્થ ઇન્દનાદિ નામેન્દ્રમાં જેમ હાજર હોતો નથી એમ સ્થાપના અને દ્રવ્યઇન્દ્રમાં પણ હાજર હોતો નથી જ. વળી ઇન્દ્ર વગેરે નામ જીવ-અજીવાદિ દ્રવ્યનું જ કરાતું હોવાથી નામનિક્ષેપ જેમ દ્રવ્યરૂપ જ હોય છે એમ સ્થાપના પણ દ્રવ્યરૂપ જ હોય છે. કારણ કે અક્ષાદિમાં કરાય છે, દ્રવ્યનિક્ષેપ તો દ્રવ્ય હોય છે જ. આમ નામાદિ ત્રણે નિક્ષેપાઓમાં અભિધાન-દ્રવ્યત્વભાવાર્થ શૂન્યત્વ વગેરે ધર્મો સમાન હોવાથી એ ત્રણેનો પરસ્પર અભેદ જ છે. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં પણ કહ્યું જ છે કે ‘નામાદિનિક્ષેપમાં અભિધાન, દ્રવ્યપણું અને તદર્થશૂન્યત્વ.. આ બધું સમાન હોય છે.
Jain Education International
१२३
For Private & Personal Use Only
www.jainelibrary.org