________________
द्रव्येऽप्राधान्यम्
सूरिभिः श्रुतं, प्रभाते च तदीयशिष्याणामग्रे कथितं यद् भवतां गुरुरयं रुद्रदेवाचार्योऽभव्योऽस्ति, अतस्त्यज्यतामिति । (उपदेशमालायाः श्रीरामविजयगणिकृतायां वृत्तौ श्लोक - ६९ ) ततश्चाचार्यपदप्रतिपाद्यस्य तस्य कस्मिन्नाचार्यनिक्षेपे समवतारः ? न हि स नामाचार्यः, ‘સૂરિ’હત્યાવિ-પર્યાયામિધેયસ્વાત્ । નાપિ સ્થાપનાવાર્થ:, તમિપ્રાયેન स्थापितत्वाभावात् । नाऽपि च द्रव्याचार्यः, अभव्यतया भावाचार्यो
*)
पादानत्वासम्भवात् । नैव च भावाचार्यः, अभव्यत्वादेवेति चेत् ? न, द्रव्याचार्यत्वादेव तस्य क्वचिदप्राधान्येऽपि 'द्रव्य' शब्दप्रयोगात् । नन्वप्राधान्यमिति कोऽर्थः ? भावनिक्षेपाकारणत्वमिति गृहाण । यद् भावनिक्षेपकारणं भवति तत् प्रधानं द्रव्यमुच्यते, यत्तु न तथा तदप्रधानं द्रव्यमुच्यते । ननु तर्हि घटोऽपि द्रव्याचार्य उच्यताम्, भावाचार्या
१२१
પોકાર કરે છે.' તેઓનું આવું વચન શ્રી વિજયસેનસૂરિએ સાંભળ્યું અને તેથી સવારે તેઓના શિષ્યોને એમણે કહ્યું કે ‘તમારા આ ગુરુ રુદ્રદેવઆચાર્ય અભવ્ય છે, માટે એમને છોડી દો.’
તેથી તે આચાર્યપદપ્રતિપાદ્ય તો છે જ. તો એનો કયા આચાર્યનિક્ષેપમાં સમાવેશ માનવો ? એ નામાચાર્ય તો નથી જ, કારણ કે સૂરિ વગેરે પર્યાયવાચી શબ્દોથી અભિધેય છે. સ્થાપનાચાર્ય પણ નથી, કારણ કે એવા અભિપ્રાયથી સ્થાપિત કરાયેલ અક્ષાદિરૂપ નથી. વળી દ્રવ્યાચાર્ય પણ નથી. કારણકે અભવ્ય હોવાથી ભાવાચાર્યની ઉપાદાનકારણતાનો સંભવ જ નથી. તથા ભાવાચાર્ય તો નથી જ, કારણ કે અભવ્ય છે. સમાધાન : અંગારમર્દકાચાર્ય દ્રવ્યાચાર્ય જ છે, કારણ કે દ્રવ્યશબ્દ ક્યારેક અપ્રાધાન્ય અર્થમાં પણ વપરાય છે.
Jain Education International
શંકા ઃ અપ્રાધાન્ય એટલે શું ?
સમાધાન : ભાવનિક્ષેપની અકારણતા એ જ અપ્રાધાન્ય છે. ભાવનિક્ષેપનું કારણ બને એ પ્રધાન દ્રવ્ય કહેવાય છે, જે કારણ બનતું નથી એ અપ્રધાનદ્રવ્ય કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org