________________
१२०
श्रीनिक्षेपविंशिका-११
वधानादुदयाभिमुखप्राप्ते नाम-गोत्रे कर्मणी यस्य सोऽभिमुखनामगोत्र इन्द्रः । तदेष त्रिविधोऽपि भाविभावेन्द्रताकारणत्वाद् ज्ञशरीर-भव्यशरीरव्यतिरिक्तो द्रव्येन्द्रः, भूतस्य भाविनो वा भावस्य...' इत्यादिवचनात् । एवं स्वभावसुन्दरं सुवर्णादिवस्तु तद्व्यतिरिक्तं द्रव्यमङ्गलं, द्रव्यमेव मङ्गलं द्रव्यमङ्गलमिति व्युत्पत्तेः । एवमेव भम्भादितूर्याणि तद्व्यतिरिक्तद्रव्यनन्दी, द्रव्यमेव नन्दी द्रव्यनन्दीति व्युत्पत्तेः ।
ननु शास्त्रेष्वङ्गारमर्दकस्याप्याचार्यतया व्यपदेशो दृश्यते। तद्यथातावद्रुद्रदेवाचार्यः स्वयं प्रश्रवणचिंतार्थमुत्थितः, चरणाक्रांता इंगालका यथा यथा शब्दायन्ते तथा तथा स बहु आक्रामति, मुखेन चैवं वक्ति एतेऽर्हतो जीवा आक्रम्यमाणाः पूत्कारं कुर्वन्तीति वचः श्रीविजयसेनછે = જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તના વ્યવધાનથી ઉદયાભિમુખ થવાના છે તેવો જીવ અભિમુખનામ ગોત્ર ઇન્દ્ર કહેવાય છે. તે આ ત્રણે પ્રકાર ભવિષ્યની ભાવન્દ્રતાના કારણરૂપ હોવાથી તવ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર છે, કારણ કે ભૂત-ભાવી ભાવના કારણ એ દ્રવ્ય છે, તેવું શાસ્ત્રવચન છે.
એમ સ્વભાવથી સુંદર શોભનવર્ણવાળું સુવર્ણ વગેરે પણ તવ્યતિરિક્ત દ્રવ્યમંગળ છે. દ્રવ્ય એ જ મંગળ એ દ્રવ્યમંગળ’ એવી વ્યુત્પત્તિ અહીં જાણવી. એ જ રીતે દ્રવ્ય એ જ નદી એ દ્રવ્યનન્દી એવી વ્યુત્પત્તિને અનુસરીને ભંભા વગેરે વાજિંત્રો એ તવ્યતિરિક્ત દ્રવ્યનન્દી છે.
શંકા શાસ્ત્રોમાં અંગારમર્દકનો પણ આચાર્ય તરીકે ઉલ્લેખ આવે છે. તે આ રીતે–
ઉપદેશમાળાના ૬૯મા શ્લોકની શ્રીરામવિજયગણીએ કરેલી વૃત્તિમાં કહ્યું છે કે- એટલીવારમાં રુદ્રદેવાચાર્ય પોતે લઘુનીતિમાટે ઊઠયા. પગનીચે આવેલા અંગારા જેમ જેમ અવાજ કરે છે તેમ તેમ તેઓ બહુ જોરથી ચાલે છે, અને આ પ્રમાણે બોલે છે- ‘આ અરિહંતના કચડાતા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org