________________
विविधा द्रव्यनिक्षेपाः
धर्मक्रिया अत्र ग्राह्याः । अपेक्षादिनाऽपि क्रियमाणा सा यतो भक्त्या क्रियतेऽतः पारम्पर्येण मोक्षाङ्गमपि भवत्येव, भक्तिगुणेनापेक्षादिदोषस्य निरनुबन्धीकृतत्वात् । तदाह- जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः। बाध्यमानं भवेद्रावप्रत्याख्यानस्य कारणम् ।। अष्टक.८-८॥ एवं च पारम्पर्येण मोक्षाङ्गत्वापेक्षया सा द्रव्यक्रियोच्यते । तथा, अनुभविष्यमाणेन्द्रपदपर्यायः साधुस्तद्व्यतिरिक्तो द्रव्येन्द्रः, तत्राप्यबद्धायुष्कोऽपि स साधुजीवो जन्मदिनादारभ्य ‘एकभविक इन्द्रः' उच्यते, यत्र भवे वर्तते स एवैको भव इन्द्रतयोत्पत्तेरन्तरेऽस्तीति कृत्वा । एवमिन्द्रप्रायोग्यं बद्धमायुष्कं येन स ‘बद्धायुष्क इन्द्रः' उच्यते । तथेन्द्रभवप्राप्तस्य जन्तोर्य अवश्यमुदयमागच्छतस्ते देवगत्यादि-उच्च
र्गोत्राख्ये अभिमुखे = जघन्यतः समयेनोत्कृष्टतोऽन्तर्मुहूर्तमात्रेणैव व्यપચ્ચખાણના ઉપલક્ષણથી બધી ધર્મક્રિયાઓ લેવાની છે. અપેક્ષા અવિધિ આદિથી કરાતી તે ક્રિયા જો કે ભક્તિથી કરાય છે. માટે પરંપરાએ મોક્ષનું કારણ બને જ છે, કારણ કે ભક્તિગુણથી અપેક્ષા વગેરે દોષ નિરનુબન્ધ બની જાય છે. ત્યાં જ કહ્યું છે કે- ‘આ પચ્ચકખાણ મારા પ્રભુએ કહ્યું છે !” આવી સભક્તિના કારણે પછી ભલે ને દ્રવ્યથી ગ્રહણ કરાયું હોય, તો પણ એનો અપેક્ષાદિ દોષ બાધા પામતો જતો હોવાથી એ ભાવપચ્ચખાણનું કારણ બને છે. આમ પરંપરાએ મોક્ષાંગ બનતી હોવાથી ધર્મક્રિયાઓ દ્રવ્યક્રિયા કહેવાય છે.
તથા, આગામી ભવમાં ઈન્દ્ર બનનાર સાધુ તથ્યતિરિક્ત દ્રવ્યેન્દ્ર છે. એમાં હજુ પછીના ભવનું ઈન્દ્ર તરીકેનું આયુષ્ય બાંધ્યું ન હોય તો પણ જન્મદિનથી માંડીને એ મનુષ્ય એકબવિક ઇન્દ્ર કહેવાય છે, કારણ કે જે ભવમાં હાલ રહ્યો છે તે એકભવ જ ઈન્દ્ર તરીકેની ઉત્પત્તિમાં વચ્ચે છે. ને પછી ઇન્દ્રતરીકેનું આયુષ્ય જ્યારે બાંધી લે ત્યારથી એ બદ્ધાયુષ્ક ઇન્દ્ર' કહેવાય છે. તથા ઈન્દ્ર બની ચૂકેલા જીવને દેવગતિનામકર્મઉચ્ચગોત્ર વગેરે જે અવશ્ય ઉદયમાં આવે છે તે જેને અભિમુખ થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org