________________
११८
श्रीनिक्षेपविशिका-११
भव्यशरीररूपा चैषणेव भावनीया, ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तां तु द्रव्याधामभिधित्सुराहेत्यादि। तत्तत्पदप्रतिपाद्या येऽर्था एषु नियतेषु नामादिनिक्षेपेषु, नोआगमतो भावनिक्षेपे, निक्षेपचतुष्टयात् पृथक्कृतेषु वा क्षेत्रादिनिक्षेपेषु न समवतरन्ति ते सर्वे नोआगमतस्तद्व्यतिरिक्ते द्रव्यनिक्षेपे समवतरन्तीति। ते सर्वे तद्व्यतिरिक्तद्रव्यनिक्षेपरूपा इत्यर्थः ।
ततश्च योऽनुपयुक्त आवर्तादिक्रियामयं वन्दनकं करोति स तद्व्यतिरिक्तद्रव्यावश्यकं, 'अनुपयोगो द्रव्यम् इतिवचनात्। यद्वा, इहपरलोकाद्याशंसालक्षणेनाविधिना भक्त्यापि क्रियमाणा जिनपूजादिक्रिया द्रव्यक्रियैव, अविधिक्रियायाः साक्षान्मोक्षाङ्गत्वाभावात् । तदुक्तंद्रव्यतो भावतश्चैव प्रत्याख्यानं द्विधा मतम् । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यच्चरमं मतम् । अष्टकप्रकरणे ८-१॥ प्रत्याख्यानोपलक्षणादशेषा નિક્ષેપાઓ એષણાના નિપાની જેમ જાણી લેવા. જ્ઞશરીર-ભવ્ય શરીરથી
વ્યતિરિક્ત દ્રવ્યાધાને કહેવાની ઈચ્છાવાળા નિર્યુક્તિકાર કહે છે વગેરે... વિવક્ષિત પદથી પ્રતિપાદ્ય પદાર્થોમાંના જે પદાર્થો આ નામાદિ નિયત નિક્ષેપાઓમાં, નોઆગમથી ભાવલિંક્ષેપમાં, કે ચાર નિક્ષેપથી વધારાના જે નિક્ષેપાઓ કર્યા હોય તે ક્ષેત્રાદિનિક્ષેપાઓમાં સમાવેશ નથી પામતા એ બધાનો નોઆગમથી તવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપમાં સમાવેશ હોય છે. અર્થાત્ તે બધા તદ્ વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપરૂપ હોય છે.
એટલે જે અનુપયુક્તપણે આવર્તાદિ ક્રિયામય વાંદણાં દે છે તે અનુપયોગો દ્રવ્ય એવા વચનને અનુસરીને તથ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યક છે. અથવા ઈહલૌકિક કે પારલૌકિક ભૌતિક પદાર્થની આશંસારૂપ અવિધિથી કરાતી જિનપૂજાદિક્રિયા ભક્તિથી કરાતી હોય તો પણ દ્રવ્યક્રિયા જ છે, કારણ કે અવિધિક્રિયા સાક્ષાત્ મોક્ષનું કારણ બનતી નથી. અષ્ટકપ્રકરણમાં કહ્યું છે કે- દ્રવ્યથી અને ભાવથી. એમ પચ્ચખાણ બે પ્રકારે કહેવાયેલું છે. જે અપેક્ષા વગેરેથી કરાય છે તે આદ્ય = દ્રવ્યથી પચ્ચખ્ખાણ છે અને એ સિવાયનું ભાવપચ્ચખાણ છે.[૮-૧ી અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org