________________
नामादिनिक्षेपाणां नियतत्वम्
पदार्थज्ञत्वादेरसम्भवात् । यदि च ते भावा 'अनभिलाप्य' पदप्रतिपाद्याः, तदा तेषां निक्षेपाश्चिन्तनीया एव, पदप्रतिपाद्यार्थरूपत्वात्तेषां, परन्तु तदा 'अनभिलाप्य' इतिशब्द एव अनभिलाप्याख्यो गोपालदारकादिरेव वा तेषां नामनिक्षेपः । एवमेवागमतो द्रव्यनिक्षेपादेरपि सम्भव एव, अनभिलाप्यपदार्थज्ञत्वस्य सम्भवात् ।
तदेवं नाम स्थापना - आगमतोद्रव्य-ज्ञशरीर भव्यशरीर-आगमतो भावलक्षणा निक्षेपाः सर्वत्र नियता भवन्तीति स्थितम् । अत एव बहुषु स्थलेषु ग्रन्थकारास्तद्व्यतिरिक्तं द्रव्यनिक्षेपं नोआगमतो भावनिक्षेपं चैव प्रायो निरूपयन्ति, तद्भिन्नांस्तु नामादिनिक्षेपानतिदिशन्त्येव । यथा पिण्डनिर्युक्तावाधाकर्मशब्दगत' आधा' पदप्रतिपाद्य' आधा' निक्षेपावसरे निर्युक्तिकारेण नामाधादयो नैव निरूपिताः, तथा च तद्वृत्तिग्रन्थःतत्र नामाधा स्थापनाधा द्रव्याधाऽपि चागमतो नोआगमतश्च ज्ञशरीररूपा એ ભાવો પદપ્રતિપાદ્યવસ્તુરૂપ છે. પણ એ વખતે ‘અનભિલાપ્ય' એવો શબ્દ, અથવા એ નામવાળા ગોપાળપુત્રાદિ જ નામનિક્ષેપ બનશે. એમ આગમથી ભાવનિક્ષેપ વગેરે પણ સંભવિત બનશે જ, કારણ કે 'अनभिसाप्य' पहना अर्थनुं ज्ञान संभवित छे. (= आरए। } अनलिલાપ્યપદાર્થજ્ઞત્વ સંભવિત છે.)
आम नाम, स्थापना, सागमथी द्रव्य, नोखागमथी ज्ञशरीरભવ્યશરીર-આગમથી ભાવ'નિક્ષેપા સર્વત્ર એકસરખા હોય છે, એ નક્કી થયું. એટલે જ ઘણા સ્થળે ગ્રન્થકારો તવ્યતિરિક્તદ્રવ્યનિક્ષેપ અને નોઆગમથી ભાવનિક્ષેપ આ બેનું જ પ્રાયઃ નિરૂપણ કરે છે.એ સિવાયના નામાદિ-નિક્ષેપાઓનો તો અતિદેશ જ કરી દે છે. જેમકે પિંડનિયુક્તિમાં ‘આધાકર્મ’ શબ્દગત ‘આધા’ પદથી પ્રતિપાદ્ય આધાના નિક્ષેપ દર્શાવવાના અવસરે નિર્યુક્તિકારે નામઆધા વગેરેનું નિરૂપણ કર્યું જ નથી. એનો વૃત્તિગ્રન્થ આવો છે- તેમાં નામઆધા, સ્થાપનાઆધા, આગમથી દ્રવ્યઆધા, નો-આગમથી જ્ઞશરીર-ભવ્યશરીરરૂપ દ્રવ્યઆધા, આ બધા
Jain Education International
११७
For Private & Personal Use Only
www.jainelibrary.org