________________
११६
श्रीनिक्षेपविंशिका-११
विवक्षितपदार्थज्ञोऽनुपयुक्तो जीव एव सर्वत्रागमतो द्रव्यनिक्षेपः। विवक्षितपदार्थज्ञस्य जीवविप्रमुक्तं शरीरमेव सर्वत्र नोआगमतो ज्ञशरीरद्रव्यनिक्षेपः। आगामिनि काले यो जीवो विवक्षितपदस्यार्थस्य ज्ञाता भविष्यति तदधिष्ठितं शरीरं सर्वत्र नोआगमतो भव्यशरीरद्रव्यनिक्षेपः । विवक्षितपदप्रतिपाद्येऽर्थे उपयुक्त आत्मा सर्वत्र आगमतो भावनिक्षेपः । अत्र पुनः पुनः पदप्रतिपाद्यस्यार्थस्य या वार्ता तयाऽपि ‘पदप्रतिपाद्यानामर्थानामेव निक्षेपा भवन्तीति निश्चीयते । अत एव शास्त्रोक्ता अनभिलाप्या भावा यदि नैकेनापि 'अनाभिलाप्या'दिलक्षणेन पदेन प्रतिपाद्यास्तदा तेषां निक्षेपाणामचिन्तनीयतयैव निक्षेपचतुष्टयस्य सर्वव्यापितानियमस्य न व्यभिचारः, अन्यथा न तेषां नामनिक्षेपस्यैव केवलस्यासम्भवः, अपि त्वागमतो द्रव्यनिक्षेपादेरप्यसम्भव एव, पदप्रतिपाद्यत्वस्यासम्भवेन પદાર્થના જાણકારનું જીવશૂન્ય શરીર એ જ સર્વત્ર નોઆગમથી જ્ઞશરીર દ્રનિક્ષેપ છે. આગામી કાળે જે જીવ વિવક્ષિતપદના અર્થનો જાણકાર બનવાનો છે તેનાથી અધિષ્ઠિત શરીર એ જ સર્વત્ર નોઆગમથી ભવ્યશરીર દ્રવ્ય નિક્ષેપ છે. વિવક્ષિતપદથી પ્રતિપાદ્ય અર્થમાં ઉપયુક્ત આત્મા એ જ સર્વત્ર આગમથી ભાવનિક્ષેપ છે. અહીં ફરી ફરી = આગમથી દ્રવ્ય અને ભાવનિક્ષેપમાં તથા નોઆગમથી જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપમાં, પદપ્રતિપાદ્ય અર્થની = પદાર્થની જે વાત છે તેનાથી પણ પદપ્રતિપાદ્ય વસ્તુઓના જ નિક્ષેપ હોય છે, એ નિશ્ચિત થાય છે. એટલે જ શાસ્ત્રોક્ત અનભિલાપ્યભાવો જો “અનભિલાપ્ય” વગેરરૂપ એકપણ પદથી પ્રતિપાદ્ય ન હોય તો તેના નિક્ષેપ વિચારવાના જ હોતા નથી. ને તેથી નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમમાં વ્યભિચાર નથી. નહીંતર, તે ભાવોના માત્ર નામનિક્ષેપનો જ નહીં, પણ આગમથી દ્રવ્યનિક્ષેપ વગેરેનો પણ અસંભવ થશે, કારણ કે પદપ્રતિપાદ્યત્વ અસંભવિત હોવાથી પદાર્થજ્ઞત્વાદિ પણ સંભવતા નથી. અને જો તે ભાવો “અનભિલાપ્ય” પદથી પ્રતિપાદ્ય છે, તો તેના નિક્ષેપ વિચારવા જ જોઈએ, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org