________________
तद्व्यतिरिक्तो द्रव्यनिक्षेपः
११५
तदेवं नोशब्दस्य चत्वारोऽप्यर्था विचारिताः । तत्समकमेव च नोआगमतो द्रव्यनिक्षेपस्य ज्ञशरीर-भव्यशरीरलक्षणौ द्वौ भेदौ प्रायः प्ररूपितौ । अधुना तद्व्यतिरिक्तलक्षणस्तृतीयो भेदः प्ररूप्यते___ ताभ्यां = ज्ञशरीर-भव्यशरीराभ्यां व्यतिरिक्तं यद् द्रव्यं, तत्तद्व्यतिरिक्ताख्यो नोआगमतो द्रव्यनिक्षेपस्य तृतीयो भेदः। यत्र यत्र विवक्षावशाद्विविधा द्रव्यनिक्षेपा ये संमतास्ते सर्वेऽस्मिन्नेव प्रकारे समाविशन्ति। अयम्भावः सर्वत्र नाम-स्थापना-आगमतोद्रव्य-नोआगमतो ज्ञशरीरभव्यशरीरद्रव्य-आगमतोभावलक्षणनिक्षेपा नियता एव भवन्ति, न तत्र किमपि वैविध्यं सम्भवति । तद्यथा-विवक्षितस्य वस्तुनोऽभिधानं तदभिधानाभिधेयं वा तदर्थशून्यं वस्त्वेव सर्वत्र नामनिक्षेपः । अक्षादिषु चित्रादिषु वा तदभिप्रायेण यत्स्थाप्यते तदेव सर्वत्र स्थापनानिक्षेपः ।
આમ નોશબ્દના ચારે અર્થ વિચાર્યા. એની સાથે સાથે જ નોઆગમથી દ્રવ્યનિક્ષેપના જ્ઞશરીર-ભવ્ય શરીર નામના બે ભેદ પણ લગભગ વિચારાઈ ગયા. હવે એનો તવ્યતિરિક્ત નામનો ત્રીજો ભેદ વિચારાય છે.
તદ્ = તે બેથી = જ્ઞશરીર-ભવ્યશરીર એ બેથી વ્યતિરિક્ત = ભિન્ન જે દ્રવ્ય, તે નોઆગમથી દ્રવ્યનિક્ષેપનો તવ્યતિરિક્ત નામે ત્રીજો ભેદ છે. જ્યાં જ્યાં વિવક્ષાવશાત્ જે વિવિધદ્રવ્યનિપાઓ માન્ય હોય તે બધા આ ત્રીજાભદમાં આવે છે. આશય આ છે – સર્વત્ર = બધી વસ્તુઓમાં નામ, સ્થાપના, આગમથી દ્રવ્ય, નોઆગમથી જ્ઞશરીરભવ્યશરીર દ્રવ્ય અને આગમથી ભાવનિક્ષેપ.. આ નિક્ષેપાઓ એકસરખા જ હોય છે, આમાં કોઈ વિવિધતા હોતી નથી. તે આ રીતે વિવક્ષિત વસ્તુનું અભિધાન કે તે અભિધાનથી અભિધેય તદર્થશૂન્ય વસ્તુ એ જ સર્વત્ર નામનિક્ષેપ છે. અક્ષાદિમાં કે ચિત્રાદિમાં તે વસ્તુના અભિપ્રાયથી જે સ્થપાય છે તે જ સર્વત્ર સ્થાપનાનિષેપ છે. વિવક્ષિત પદાર્થનો જાણકાર અનુપયુક્ત જીવ એ જ સર્વત્ર આગમથી દ્રવ્યનિક્ષેપ છે. વિવક્ષિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org