________________
श्रीनिक्षेपविंशिका - ११
भव्यशरीरयोस्तत्परिणामिकारणत्वेऽपि नोआगमतो द्रव्यमङ्गलताकथनं कथं न विरुद्धमिति चेत् ? न, महदन्तरत्वात् । अनुपयुक्ते वक्तर्युपयोगरूपेणैवागमस्याभावः, लब्धिरूपेण तु स तत्र तदापि वर्तत एव । ज्ञानावरणकर्मक्षयोपशमरूपा सा लब्धिरेव पारमार्थिकी योग्यतोच्यते । सा योग्यतैव च वास्तविकं परिणामिकारणत्वमिति तु पूर्वमुक्तमेव । अतस्तस्य वक्तुरागमतो द्रव्यमङ्गलत्वं निर्बाधमेव । ज्ञशरीरस्य तु न पुरमार्थतो भावमङ्गलोपादानकारणत्वं, जीवस्यैव तत्सम्भवात्, भावमङ्गलस्य जीवपरिणामरूपत्वात्, परिणामिकारणस्य जीवस्यापि तदा न तत्र विद्यमानत्वं, यदापि तद्विद्यमानत्वमभूत्, तदापि जीवः परमार्थतस्तु शरीरभिन्न एव, जडचेतनयोरभेदासम्भवात्, 'अण्णोण्णाणुरायाणं इमं च तं चत्ति विभयणमजुत्तं, जह खीरपाणियाणं' इत्यादिवचनाद् व्यवहारत एवाभेदो व्यवहियते । ततश्चैतदुपचरिताभेदवशात् जीवनिष्ठं વાસ્તવિક યોગ્યતા છે. અને એ યોગ્યતા જ સાચી પરિણામિકારણતા छे. खावात पूर्वे (पृ. १03) उहेली छे खेटले जे वस्ता आगमथी દ્રવ્યમંગળ હોવો તો નિર્બાધ જ છે. પણ જ્ઞશરીર કાંઈ પરમાર્થથી ભાવમંગળનું પરિણામીકારણ નથી, કારણ કે જીવ જ એનું પરિણામીકારણ બની શકે છે. તે પણ એટલા માટે કે ભાવમંગળ એ જીવના પરિણામરૂપ છે. જ્ઞશરીરકાળે તો પરિણામી કારણરૂપ જીવ પણ ત્યાં વિદ્યમાન હોતો નથી. સચેતનશરીરમાં જ્યારે તે હાજર હતો ત્યારે પણ પરમાર્થથી તો એ શરીરથી ભિન્ન જ હતો. કારણ કે જડ અને ચેતનનો અભેદ સંભવતો નથી. પણ, ‘અન્યોન્ય અનુગત પદાર્થોમાં આ આ છે ને આ તે છે એમ વિભાજન કરવું અયોગ્ય છે, જેમ કે દૂધ પાણીનું’ આવા વચનને અનુસરીને જ વ્યવહારથી અભેદ કહેવાય છે. એટલે આ ઉપચિરત અભેદને નજરમાં લઈને જીવમાં રહેલ પરિણામિકારણતા જીવથી અધિષ્ઠિત શરીરમાં ઉપચારાય છે. અતીતકાળમાં સચેતન અવસ્થામાં શરીરનિષ્ઠ એ ઉપચરિત પરિણમિકારણતા, અતીતપર્યાયનો
११०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org