________________
१०८
श्रीनिक्षेपविंशिका-११
कम्ब्वादिलक्षण एकदेश एवेति चेत् ? अहो भ्रान्तिः, न ह्यवगाहनैकदेशोऽत्र विवक्षितः, किन्तर्हि ? स्वरूपैकदेशोऽत्र विवक्षितः। इदमुक्तं भवति-मृन्मयत्वं, कम्बुग्रीवादिमत्त्वं, पृथुबुध्नोदरादिराकारः, वृत्तत्वं, रक्तवर्णः, भूमिस्थत्वमित्यादयो घटस्य स्वरूपभूता अनेकेंऽशाः सम्मील्य घटस्य सम्पूर्ण स्वरूपं निर्मान्ति । तस्य सम्पूर्णस्य स्वरूपस्य मृन्मयत्वं = मृत्तिकाद्रव्यमेकदेशभूत इति स्पष्टमेव । ततश्च मृत्तिकादिरूपं परिणामिकारणं घटादिकस्य कार्यस्यैकदेश वर्तते इति स्थितम् । ___ अथ मङ्गलपदार्थज्ञानलक्षणस्यागमस्य परिणामिकारणं जीवः । ततश्च अण्णोण्णाणुगयाणं इमं च तं च त्ति विभयणमजुत्तं, जह खीरपाणियाणं' इत्यादिवचनात् संसारिणो जीवस्य शरीरेण सहाभेदस्य व्यवहार्यत्वात् जीवाभिन्नस्य शरीरस्याप्यागमपरिणामिकारणतया तदेकએક ભાગમાં જ.
સમાધાન : અહો ભ્રાન્તિ ! અહીં ઘડાની સંપૂર્ણઅવગાહનાના એક-એક દેશની વિવફા નથી. તો? સંપૂર્ણસ્વરૂપના એકદેશની વિરક્ષા છે. મૃત્મયત્વ, કબુગ્રીવાદિમત્ત્વ, પૃથુબુદ્ધોદરાદિઆકાર, વૃત્તત્વ, રક્તવર્ણ, ભૂમિસ્થત્વ... વગેરે ઘડાના સ્વરૂપભૂત અનેક અંશો ભેગા થઈને ઘડાનું સંપૂર્ણ સ્વરૂપ ઘડતા હોય છે. તે સંપૂર્ણ સ્વરૂપનું મૃત્મયત્વ = માટીદ્રવ્ય એ એકદેશભૂત છે જ. એટલે માટી વગેરેરૂપ પરિણામકારણ એ ઘટ વગેરે કાર્યના એકદેશરૂપ હોય છે એ નિશ્ચિત થયું.
હવે, મંગળપદાર્થના જ્ઞાનરૂપ આગમનું પરિણામી કારણ તો જીવ છે, શરીર નહીં. છતાં અન્યોન્ય એકમેક થયેલ પદાર્થોનું ‘આ એક છે
આ બીજો પદાર્થ છે.” એ રીતે વિભાજન કરવું એ અયોગ્ય છે, જેમ કે દૂધ ને પાણી’ એવા વચનને અનુસરીને સંસારી જીવનો શરીર સાથે અભેદ વ્યવહાર થતો હોવાથી, જીવથી અભિન્ન શરીર પણ આગમનું પરિણામી કારણ છે ને તેથી એનું આગમના એકદેશપણું વિરુદ્ધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org