________________
नोशब्दस्य देशवाचित्वम्
व्याख्यार्थी सुगनौ ।
अथ नोशब्दस्य देशवाचित्वज्ञापिका विशेषावश्यकभाष्यगता गाथा - अहवा नो देसम्मि नोआगमओ तदेकदेसाओ । भूयस्स भाविणो वाऽऽगमस्स जं कारणं देहो ॥ ४५ ॥ व्याख्यालेशश्चायं अथवा = = नो नोशब्दो देसम्मि देशवचनो यदा विवक्ष्यते तदा नोआगमतो द्रव्यमङ्गलमित्यस्य आगमैकदेशमाश्रित्य द्रव्यमङ्गलमित्यर्थः प्राप्यते । मङ्गलपदार्थज्ञस्याचेतनः, भव्यस्य तु सचेतनो देह एवात्र नोआगमतो द्रव्यमङ्गलं ज्ञेयम्, तस्य देहस्यागमैकदेशत्वात् । तदेकदेशत्वं कथमित्याशङ्कायामाह-‘भूयस्स' इत्यादि । भूतस्य भाविनो वा मङ्गलपदार्थज्ञानलक्षणस्यागमस्य देहो यस्मात् कारणं तस्मात् स नोआगमतो द्रव्यमङ्गलमित्यर्थः । अयम्भावः कारणं हि कार्यस्यैकदेशे वर्तत एव यथा मृत्तिका घटस्य । ननु मृत्तिका घटस्य सर्वेषु देशेषु वर्तते, न દ્રવ્યઆવશ્યક છે, માટે ‘નો' શબ્દ દેશનિષેધવાચી છે. આવો ગાથાર્થ જાણવો. આ બન્ને ગાથાની વ્યાખ્યાના અર્થ સરળ છે.
હવે ‘નો’શબ્દ દેશવાચી છે એ જણાવનાર વિશેષાવશ્યકભાષ્યની ગાથા— અથવા ‘નો' શબ્દ દેશમાં છે. નોઆગમથી = આગમના એકદેશને આશ્રીને ભૂત અથવા ભાવી આગમના કારણભૂત દેહ દ્રવ્યમંગળ છે. આની વ્યાખ્યાના આવશ્યક અંશનો ભાવાર્થ - અથવા નોશબ્દને જ્યારે દેશવાચી તરીકે વિવક્ષવામાં આવે ત્યારે નોઆગમથી દ્રવ્યમંગળનો અર્થ આગમના એકદેશને આશ્રીને દ્રવ્યમંગળ એવો મળે છે. મંગળપદાર્થજ્ઞનો અચેતનદેહ કે ભવ્યનો સચેતન દેહ એ જ અહીં નોઆગમથી દ્રવ્યમંગલ જાણવું, કેમકે એનો દેહ એ આગમના એકદેશરૂપ છે. એ શી રીતે ? આ રીતે - ભૂતકાલીન કે ભવિષ્યકાલીન મંગળપદાર્થજ્ઞાનરૂપ આગમનું શરીર એ કારણ છે, માટે એ નોઆગમથી દ્રવ્યમંગળ છે. આ ભાવ છે - કારણ કાર્યના એક દેશમાં વર્તતું હોય છે જ, જેમ કે માટી ઘટના. શંકા : માટી તો ઘડાના સર્વભાગોમાં હોય છે, નહીં કે કમ્બુ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
१०७
www.jainelibrary.org