________________
वक्तृत्वं नावश्यकम्
एवेति तेभ्योऽन्येभ्यस्तदा स कस्य द्रव्यनिक्षेपो वक्तव्य इत्यत्र विनिगमकाभावो ध्रुव एव । ततश्च विनिगमकतया वक्तृत्वमपेक्ष्यते । यस्य यदा वक्तृत्वं तस्य तदा स द्रव्यनिक्षेप इति । अत एव विशेषावश्यकभाष्य आगमतो द्रव्यनिक्षेपार्थं 'आगमओऽणुवउत्तो मंगलસદ્દાળુવાસિયો વત્તા ...॥૨૬॥ ત્તિ વત્વમુવન્યસ્ત, પરન્તુ भावनिक्षेपार्थं 'मंगलसुयउवउत्तो आगमओ भावमंगलं होई ॥... ॥ ४९ ॥ त्ति वक्तृत्वं नोपन्यस्तमिति चेत् ?
मैवं, आगमतो द्रव्यनिक्षेपार्थमपि वक्तृत्वस्यानपेक्षणाद् । अयम्भावः- ‘उपयोगो भावनिक्षेपः' इति वचनाद् ज्ञायते यद्, यदुपयोगकारणं तद् द्रव्यनिक्षेप इति । उपयोगस्य परमार्थिकं कारणत्वं तु ज्ञानावरणीयकर्मक्षयोपशमरूपाया लब्धेरेव, न तु वक्तृत्वस्य, तस्या છે. પણ વિવક્ષિતકાળે એ જેનો વક્તા હોય એનો એ આગમથી દ્રવ્યનિક્ષેપ કહેવાય, શેષનો નહીં, અને વક્તૃત્વ આવ્યું એટલે સ્ખલિતાદિદોષોનો વિચાર આવે જ, એ સ્પષ્ટ છે. આમ, આગમથી દ્રવ્યનિક્ષેપ માટે વક્તૃત્વ અપેક્ષિત છે, ભાવનિક્ષેપ માટે નહીં, એ નિશ્ચિત થાય છે. એટલે જ વિશેષાવશ્યક-ભાષ્યમાં આગમથી દ્રવ્યમંગળ માટે ‘મંગળશબ્દથી અનુવાસિત મંગળશબ્દના અર્થના જ્ઞાનાવરણકર્મક્ષયોપશમથી વાસિત અનુપયુક્ત વક્તા એ આગમથી દ્રવ્યમંગળ છે' એમ વક્તૃત્વનો સમાવેશ કર્યો છે જ્યારે આગમથી ભાવમંગળ માટે ‘મંગળશ્રુતમાં ઉપયુક્ત જીવ એ આગમથી ભાવમંગળ છે’ એવું કહેવા દ્વારા એનો સમાવેશ કર્યો નથી.
સમાધાન : તમારી વાત બરાબર નથી. કારણકે દ્રવ્યનિક્ષેપ માટે પણ વક્તૃત્વની અપેક્ષા નથી જ. આશય આ છે— ‘ઉપયોગ એ ભાવનિક્ષેપ છે’ એવા વચનથી જણાય છે કે ઉપયોગનું જે કારણ હોય તે દ્રવ્યનિક્ષેપ છે. ઉપયોગનું વાસ્તવિક કારણ તો જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિ જ છે, નહીં કે વક્તૃત્વ, કારણકે લબ્ધિ જ પરમાર્થથી
Jain Education International
१०३
For Private & Personal Use Only
www.jainelibrary.org