________________
उपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वम्
राजपर्यायतुल्यता सिद्धपर्याये प्रदर्शिता ज्ञेया ।।
किश्चात्राधिकारे पूर्वस्या गाथायाः 'तद् द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् इत्युत्तरार्द्ध द्रव्यं सचेतनाचेतनतया द्विविधं यत्कथितं तदधुना विचार्यते । अत्र द्वैविध्यं यत्कथितं न तद् द्रव्यनिक्षेपस्य, तस्यागमतो नोआगमत इत्येवं द्विप्रकारत्वात्, अपि तु भूतस्य भाविनो वा भावस्य कारणतया यद् द्रव्यं प्राप्यते तद् द्विविधं भवति-सचेतनमचेतनं चेत्येवं तस्य द्रव्यस्य द्वैविध्यं कथितं ज्ञेयम् । ननु तद् द्रव्यमपि द्रव्यनिक्षेप एवेति चेत् ? सत्यं, तथाप्येतत्तु न द्रव्यनिक्षेपस्य द्वैविध्यं, अपि तु द्रव्यनिक्षेपस्य नोआगमतो द्रव्यनिक्षेपरूपो यो द्वितीयः प्रकारः, तस्यापि तद्व्यतिरिक्ताख्यो यस्तृतीयः प्रकारस्तस्यैतद् द्वैविध्यं ज्ञेयम् । ततश्च तत्तृतीयप्रकाररूपं भूत-भाविभावकारणीभूतं यद्रव्यं तत्सचेतनमचेतनं સિદ્ધ થઈને ફરીથી ક્યારેય પણ સંસારી બનવાનું હોતું નથી. આ રીતે સિદ્ધપર્યાયમાં રાજપર્યાયતુલ્યતા દર્શાવેલી છે એમ માનવું.
તથા, દ્રવ્યનિક્ષેપના આ અધિકારમાં પૂર્વની ગાથામાં (દશમી ગાથામાં) તે દ્રવ્ય તત્ત્વજ્ઞોએ સચેતન અને અચેતન એમ બે પ્રકારે કહ્યું છે. આવું જ કહ્યું છે તેનો હવે વિચાર કરીએ. આમાં બે પ્રકાર જે કહ્યા છે તે દ્રવ્યનિક્ષેપના નથી, કારણ કે એ તો આગમથી અને નોઆગમથી એ રીતે છે. પરંતુ ભૂત કે ભાવી ભાવના કારણ તરીકે જે દ્રવ્ય મળે છે એના આ સચેતન અને અચેતન એમ બે પ્રકાર કહેલા જાણવા. જો કે આ દ્રવ્ય પણ દ્રવ્યનિક્ષેપ જ છે, છતાં આ વૈવિધ્ય દ્રવ્યનિક્ષેપનું નથી. પણ દ્રવ્ય નિક્ષેપનો જે નોઆગમથી દ્રવ્યનિક્ષેપરૂપ બીજો પ્રકાર, અને એનો પણ જે તવ્યતિરિક્ત નામનો ત્રીજો પ્રકાર, તેનું આ વૈવિધ્ય જાણવું. એટલે કે તે ત્રીજા પ્રકાર રૂપ ભૂત-ભાવીકારણભૂત જે દ્રવ્ય તે સચેતન અને અચેતન એમ બે પ્રકારે હોય છે... એવો અર્થ મળે છે. તથા, શાસ્ત્રોમાં ઘણા સ્થળે દ્રવ્યની વાત આવે તો દ્રવ્ય, સચેતન, અચેતન અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું કહ્યું હોવા છતાં અહીં એ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org