________________
९६
चेत्येवं द्विविधं भवतीत्यर्थः प्राप्यते ।
तथाऽत्र सचेतनमचेतनं मिश्रं चेत्येवं द्रव्यं त्रिविधं यन्नोक्तं तेन सामान्यतयोपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वमभिप्रेतमिति सूचितं ज्ञेयम् । अयम्भावः- अनुयोगद्वारसूत्रे नामावश्यकनिरूपकमेतत्सूत्रं सूत्रितं सूत्रकृता - से किं तं नामावस्सयं ? २ जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा आवस्सएत्ति नामं कज्जइ से तं नामावस्सयं ॥सू. १० ॥ तथा विशेषावश्यकभाष्येऽपि नाममङ्गलोदाहरणप्रदर्शिका गाथैवं प्राप्यते
श्रीनिक्षेपविंशिका - ११
जह मंगलमिह नामं जीवाजीवोभयाण देसीओ / रूढं जलणाईणं ठवणाए सोत्थिआईणं ॥ २७ ॥ ततश्च द्रव्यं નીવદ્રવ્ય (સચેતન), અઞીવદ્રવ્ય (અશ્વેતન), ૩મયદ્રવ્ય (મિત્ર) ત્યેવં त्रिविधं भवति, तच्च त्रिविधमपि द्रव्यं तत्तन्नामाभिधेयतया नाम
જ પ્રકારે જે કહ્યું છે તેનાથી સામાન્ય રીતે ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપ તરીકે અભિપ્રેત છે એ સૂચિત થાય છે તે જાણવું. આશય આ છે અનુયોગદ્વારમાં નામાવશ્યકનું નિરૂપક સૂત્ર સૂત્રકારે આવું બનાવ્યું છે– નામ આવશ્યક શું છે ? નામ આવશ્યક જે જીવનું કે અજીવનું કે જીવોનું કે અજીવોનું કે તે બન્નેનું કે તે બન્નેના સમૂહોનું આવશ્યક એવું નામ કરાય તે છે. તથા વિશેષાવશ્યકભાષ્યમાં પણ નામમંગળના ઉદાહરણને જણાવનારી ગાથાનો આવો અર્થ છે - જેમ કે મંગળ એવું નામ જીવઅજીવ-ઉભયનુ દેશીભાષામાં અગ્નિ વગેરેનું રૂઢ થયેલું છે. સ્થાપનામંગળમાં સ્વસ્તિકાદિનું ઉદાહરણ જાણવું. ા૨ા
આ અધિકારો પરથી જણાય છે કે દ્રવ્ય જીવદ્રવ્ય (સચેતન) અજીવદ્રવ્ય (અચેતન) અને ઉભયદ્રવ્ય (= મિશ્ર) આમ ત્રણ પ્રકારે હોય છે. આવું ત્રણે પ્રકારનું દ્રવ્ય તે તે નામનું અભિધેય હોવાથી નામનિક્ષેપરૂપે જેમ માન્ય છે તેમ તે તે કાર્યના કારણરૂપ હોવાથી દ્રવ્યનિક્ષેપ રૂપે કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org