________________
श्रीनिक्षेपविंशिका - ११
त्रिदंडिकवेशस्य वन्द्यतानिषेधार्थमेवेति । तदुक्तमावश्यकनिर्युक्तौण वि ते पारिवज्जं वंदामि अहं ण ते इह जम्मं । जं होहिसि तित्थयरो अपच्छिमो तेण वंदामि ॥ ४२८ ॥ तथा त्रिषष्टिशलाकापुरुषचरित्रे दशमे पर्वणि प्रथमे सर्गेऽपि प्रोक्तं / त्रिश्च प्रदक्षिणीकृत्य વન્દ્રિત્ત્વવમવોવત ।।૧૨। । पारिव्राज्यं न ते वन्द्यं भाव्यर्हन्निति વસે ૧૪// અત્ર ‘યતત્ત્વ માર્દનું, અતો વશ્વસે' ત્યર્થસ્ય प्राप्यमाणत्वाद् मरीचेर्द्रव्यजिनत्वेन वन्द्यता ज्ञायत एव । तदुक्तं प्रतिमाशतकस्य द्वितीयस्य काव्यस्य वृत्तौ पुरश्चकारश्च वंदननिमित्तं द्रव्यजिनपर्याय, न त्वौदयिकभावम् । यत्र तु कार्यकारणभावानुसन्धानं न सञ्जातं तत्र द्रव्यनिक्षेपव्यवहारोऽपि न भवत्येव, तदुक्तं तत्रैव प्रतिमाशतकवृत्तौ एतेन 'द्रव्यजिनस्याराध्यत्वे करतलपरिकलितजलભક્તિએ, વીરજિનેશ.’ આવું જે કહેવાયું છે તેના પરથી જણાય છે કે ભરતચક્રીએ ભાવિજનને વાંધા છે.
९२
સમાધાન : ભરતચક્રી આ જે બોલ્યા છે તે મરીચિના જીવરૂપ દ્રવ્યજિનની વન્ધતાને નિષેધવા માટે નહીં, પણ ત્રિદંડિકવેશની વન્ધતાને નિષેધવા માટે જ. આવશ્યકનિર્યુક્તિ (૪૨૮) માં કહ્યું છે કે— હું તારા પરિવ્રાજકપણાંને કે આ જન્મને વંદતો નથી, પણ તું જે ચરમતીર્થંકર થવાનો છે તેથી (તને) વંદુ છું. ત્રિષષ્ટિશલાકાપુરુષચિરત્રના દશમા પર્વના પ્રથમ સર્ગમાં પણ કહ્યું છે કે - ...અને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદીને આ પ્રમાણે કહ્યું ૫૨॥ .. તારું પરિવ્રાજકપણું વન્દનીય નથી, પણ તું ભાવીઅરિહંત છે, માટે વંદન કરાય છે.।।૫૪// અહીં ‘તું ભાવી અરિહંત છે, માટે વંદાય છે' આવો અર્થ મળતો હોવાથી મરીચિની દ્રવ્યજિનરૂપે વંદનીયતા જણાય જ છે. પ્રતિમાશતકના બીજા કાવ્યની વૃત્તિમાં કહ્યું જ છે કે- (ભરતચક્રવર્તીએ પોતે મરીચિને જે વંદન કરે છે) તેના કારણ તરીકે દ્રવ્યજિનપર્યાયને = દ્રવ્યજિનપણાંને જણાવ્યો, નહીં કે પરિવ્રાજકવેશરૂપ ઔયિકભાવને. અને જ્યાં કાર્યકારણભાવનું અનુસંધાન થયું નથી, તે વસ્તુ અંગે દ્રવ્યનિક્ષેપનો વ્યવહાર પણ થતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org