________________
द्रव्येन्द्रत्वम् कस्य ?
शाश्रयणेऽनुभविष्यमाणेन्द्रपर्यायः साधुर्द्रव्येन्द्रतया प्राप्यते, मुञ्चतीत्यंशाश्रयणेऽनुभूतेन्द्रपर्यायः साध्वादिर्द्रव्येन्द्रतया प्राप्यते । अत एवानुयोगद्वारवृत्ता एवमधिकारो वर्तते- यः पूर्वं स्वर्गादिष्विन्द्रादित्वेन भूत्वेदानीं मनुष्यादित्वेन परिणतः सोऽतीतस्येन्द्रादिपर्यायस्य कारणत्वात्साम्प्रतमपि द्रव्यत इन्द्रादिरभिधीयते, अमात्यादिपदपरिभ्रष्टामात्यादिवत् । तथाऽग्रेऽपि य इन्द्रादित्वेनोत्पत्स्यते स इदानीमपि भविष्यदिन्द्रादिपर्यायकारणत्वाद् द्रव्यत इन्द्रादिरभिधीयते, भविष्यद्राजकुमारराजवत् । इत्यादि।
अत्र परः शङ्कते- ननु कोऽत्र द्रव्येन्द्रत्वेनाभिप्रेतः ? अयमाशयः-कस्यचिद् जीवस्य क्रमशः संयतो मनुष्यः, इन्द्रः, मनुष्यश्चेति भवपरम्पराऽभूत् । तत्र संयतमनुष्यस्य द्रव्येन्द्रत्वे न कोऽपि प्रश्नः, तस्य तत्कारणत्वात् । किन्तूत्तरकालीनस्य मनुष्यस्य कथं द्रव्येन्द्रत्वं ? બનનાર સાધુને દ્રવ્યેન્દ્રરૂપે જણાવે છે. અને “છોડે એ અંશ, જે પૂર્વભવમાં ઇન્દ્ર બનીને હાલ મનુષ્યભવમાં સાધ્વાદિ બનેલ છે એને દ્રવ્યેન્દ્રરૂપે જણાવે છે. એટલે જ અનુયોગદ્વારની વૃત્તિમાં પૂર્વે જણાવેલ છે એવો આવો અધિકાર મળે છે. જે પૂર્વે સ્વગદિમાં ઈન્દ્રાદિરૂપે બનીને હાલ મનુષ્યાદિરૂપે પરિણમેલ છે તે અતીત એવા ઈન્દ્રપર્યાયના કારણરૂપ હોવાથી વર્તમાનમાં પણ દ્રવ્યથી ઈન્દ્ર વગેરે કહેવાય છે, જેમ કે અમાત્ય વગેરે પદ પરથી પરિભ્રષ્ટ થયેલ અમાત્યાદિ, તથા ‘ભાવીમાં જે ઈન્દ્રાદિ રૂપે ઉત્પન્ન થનાર છે તે હમણાં પણ ભાવી ઈન્દ્રાદિપર્યાયના કારણરૂપ હોવાથી દ્રવ્યથી ઈન્દ્રાદિ કહેવાય છે. જેમ કે ભવિષ્યમાં રાજા થનાર રાજકુમાર.” વગેરે.
અહીં કોઈક શંકા કરે છે– અહીં દ્રવ્યેન્દ્ર તરીકે કોણ અભિપ્રેત છે? આશય એ છે કે કોઈક જીવની ક્રમશઃ સંયમનુષ્ય, ઇન્દ્ર અને મનુષ્ય એમ ભવપરંપરા થઈ. આમાં સંયમનુષ્યને દ્રવ્યેન્દ્ર કહેવામાં કોઈ પ્રશ્ન નથી, કારણ કે એ એનું કારણ છે. પરંતુ ઉત્તરકાલીન મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org