________________
श्रीनिक्षेपविंशिका - ११
दव्वं' ॥३२७॥ इत्यादि गाथाया वृत्तौ द्रव्यमिति-द्रव्यमेव समाधिः द्रव्य-समाधिः' इति व्युत्पत्तेः समाश्रयणाच्च । तथा
दव्वोही उप्पज्जइ जत्थ तओ जं च पासए तेण । जं वोवगारि दव्वं देहाइ तदुब्भवे होइ ॥ वि. आ. भा. ५८४ ॥ अत्रावधेरुद्भव आधारतया सहकारितया वोपकारकं ( = कारणं) शिलादि देहादि वा द्रव्यं द्रव्यावधितयोक्तमेव । न च तद् तदुपादानकारणमिति तु स्पष्टमेव । तस्मात् सामान्यतयोपादानकारणस्यैव द्रव्यनिक्षेपत्वं क्वचिच्च निमित्तकारणस्य तदन्यस्यापि वा द्रव्यनिक्षेपत्वमिति स्थितम् । ततश्च पर्यायाणां प्राप्तिर्मुक्तिर्वा 'द्रव्य' पदस्य व्युत्पत्तिनिमित्तमेव, न तु प्रवृत्तिनिमित्तं न वा द्रव्यनिक्षेपलक्षणमिति ध्येयम् ।
9
अथ 'द्रवति = तांस्तान् स्वपर्यायान् प्राप्नोति मुञ्चति वेति तद् द्रव्यम्' इति व्युत्पत्तिरेव विशेषतो विचार्यते । अत्र प्राप्नोतीत्यंવૃત્તિમાં પણ ‘દ્રવ્ય એ જ સમાધિ એ દ્રવ્યસમાધિ' એવી વ્યુત્પત્તિનો આશ્રય કરીને યોગ્યમાત્રામાં લેવાતા કે અવિરોધીપણે લેવાતા ક્ષીર-ગોળ વગેરે દ્રવ્યને દ્રવ્યસમાધિ તરીકે કહેલ જ છે. તથા, વિશેષાવશ્યકભાષ્યની ૫૮૪ મી ગાથામાં આ પ્રમાણે કહેલ છે— જ્યાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે, અથવા જેને અવિધ જુએ છે તે અથવા અવધિની ઉત્પત્તિમાં જે દેહાદિ દ્રવ્ય ઉપકારી બને છે તે દ્રવ્યઅવધિ છે. અહીં અવિધની ઉત્પત્તિમાં આધારરૂપે સહકારી કારણ બનનાર શિલા વગેરે કે દેહ વગેરે દ્રવ્યાવધિરૂપે કહેવાયા છે. એ એનું ઉપાદાનકારણ તો નથી જ એ સ્પષ્ટ છે. એટલે, સામાન્યથી ઉપાદાનકારણ એ જ દ્રવ્યનિક્ષેપ બને ને ક્યાંક નિમિત્તકારણ અથવા બીજું પણ કાંઈક દ્રવ્યનિક્ષેપરૂપ બને છે એ નક્કી થયું. તેથી, સ્વપર્યાયોની પ્રાપ્તિ કે મુક્તિ એ ‘દ્રવ્ય’ પદનું વ્યત્પિત્તિનિમત્ત જ છે, પણ પ્રવૃત્તિનિમત્ત નથી કે દ્રવ્યિનક્ષેપનું લક્ષણ નથી, એ જાણવું.
८८
હવે, ‘તે તે સ્વપર્યાયોને પામે કે છોડે તે દ્રવ્ય' આવી વ્યુત્પત્તિનો જ વિશેષ વિચાર કરીએ. આમાં ‘પામે’ એ અંશ, ભવિષ્યમાં ઇન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org