________________
निमित्तकारणादेव्यनिक्षेपत्वम्
८७
चोक्तत्वात् । तदुक्तं विशेषावश्यकभाष्यवृत्तौ- अथवा यत्स्वभावत एव शोभनवर्णादिगुणं सुवर्णादिकं वस्तु आदिशब्दाद् रत्नदध्यक्षतकुसुममङ्गलकलशादिपरिग्रहः, तदेतद् ज्ञ-भव्यशरीरव्यतिरिक्तं द्रव्यमङ्गलम् । ननु कथं तद् मङ्गलम् ? इत्याह- 'तं पीत्यादि' हुर्यस्मादर्थे, यस्मात्तदपि सुवर्णादिकं कस्यापि भावमङ्गलकारणत्वाद् मङ्गलं निर्दिष्टम्। इत्यादि, न हि सुवर्णादिकं भावमङ्गलस्योपादानकारणमिति । यद्वाऽत्र सुवर्णादिकं द्रव्यमेव मङ्गलं द्रव्यमङ्गलमिति व्युत्पत्त्याश्रयणे न कोऽपि प्रश्नः, (१) नन्दीनिक्षेपेषु भम्भादितूर्यसमुदायस्य द्रव्यनन्दीतयोपन्यासे 'भम्भादि द्रव्यमेव नन्दी द्रव्यनन्दी' इति व्युत्पत्तेः समाश्रयणात्, ज्ञानपञ्चकरूपभावनन्द्याः सहकारिकारणत्वस्यापि भम्भादावसम्भंवेन भावनन्दीकारणतया द्रव्यनन्दीत्वकथनस्यासम्भवात् । तथा (२) दशवैकालिकनियुक्तेः 'दव्वं जेण व दव्वेण समाही आहिअंच जं જ સુંદર વર્ણાદિગુણ ધરાવનાર સુવર્ણાદિ વસ્તુ તે જ્ઞશરીર-ભવ્ય શરીરથી વ્યતિરિક્તદ્રવ્યમંગલ છે. અહીં આદિશબ્દથી રત્ન-દહીં-અક્ષત-પુષ્પમંગળ કળશ વગેરે લેવા. શંકા : એ સુવર્ણાદિ મંગળ શી રીતે છે ? આ રીતે - તે સુવર્ણાદિ કોઈકને ભાવમંગલનું કારણ બને છે, માટે મંગલ તરીકે કહેવાય છે.
સુવર્ણ એ ભાવમંગલનું ઉપાદાનકારણ તો નથી જ. માટે ઉપાદાનકારણ જ દ્રવ્યનિક્ષેપરૂપ બને એવો એકાન્ત ન માનવો. અથવા અહીં “સુવર્ણાદિ દ્રવ્ય એ જ મંગલ એ દ્રવ્યમંગલ' આવી વ્યુત્પત્તિ લેવામાં કોઈ પ્રશ્ન આવતો નથી. કારણ કે (૧) નન્દીના નિક્ષેપમાં ‘ભંભા વગેરે દ્રવ્ય એ જ નન્દી દ્રવ્યનન્દી' એવી વ્યુત્પત્તિનો આશ્રય લઈ ભંભા વગેરે વાજિંત્રોના સમુદાયને દ્રવ્યનંદી તરીકે કહેલ છે જ. ત્યાં જ્ઞાનપંચકરૂપ ભાવનંદીની સહકારી કારણતા પણ ભંભાદિમાં સંભવતી ન હોવાથી આવી વ્યુત્પત્તિ લેવામાં આવે છે એ જાણવું. (૨) તથા શ્રીદશવૈકાલિકની ‘દબં જેણ વ..”ઇત્યાદિ ૩૨૭ મી નિયુક્તિગાથાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org