________________
સાતત્ય યત્નાતિશયને લાવનાર છે. વિક્ષેપ સાતત્યને ખંડિત કરવા દ્વારા યત્નાતિશયનો બાધ કરે છે.
આ બધી વાતો પ્રશસ્તની જેમ અપ્રશસ્ત પ્રવૃત્તિને પણ લાગુ પડે છે. એટલે આહારસંશા-મૈથુનસંજ્ઞા વગેરે ગાઢ ન બની જાય એવી ઇચ્છા ધરાવનારે છેવટે પર્વતિથિએ પણ તપ-બ્રહ્મચર્યપાલન વગેરે દ્વારા ઔદયિકભાવની અપ્રશસ્ત પ્રવૃત્તિઓના સાતત્યને તોડવું જોઈએ.
સિદ્ધિ માટે ઉપાયની પ્રવૃત્તિ જેમ આવશ્યક છે એમ અપાયનિવૃત્તિ પણ આવશ્યક હોવાથી અહીં ઉપાયના ઉપલક્ષણથી અપાયને પણ જાણી લેવાનો છે. અર્થાત્ ઉપાયની પ્રવૃત્તિની જેમ અપાયથી નિવૃત્તિના પણ યત્નાતિશય વગેરે જોઇએ જ. બ્રહ્મચર્યના ખપીએ સ્ત્રી-પશુ-પંડજ્યુક્ત વસતિનું વર્જન વગેરેમાં કાળજીવાળા બનવું જ જોઈએ. સ્વાધ્યાયના ઇચ્છુક વાતોડીયા વગેરેથી દૂર રહેવાની દરકાર રાખવી જ જોઇએ. સ્વયં આચાર્ય હોવા છતાં, તથા શિષ્યોની સાથે જ રહેવા છતાં, કોઈના સંપર્કમાં આવવું ને એકાંતવાસ લેવામાં રહેવું - આ શ્રી ચંડરુદ્રાચાર્યનો ક્રોધવિય માટે, કોઇના નિમિત્તથી દૂર રહેવાનો પ્રબળ યત્નાતિશય હતો. એવો જ યત્નાતિશય પ્રતિબોધ પામ્યા બાદ બિલમાંથી મુખ બહાર ન કાઢવા દ્વારા ચંડકૌશિકે અપનાવ્યો નેએ અલ્પકાળમાં કોંધવિજેતા બન્યો. પ્રવૃત્તિઆશય માટે ષોડશકજીમાં નીચે મુજબ
કહ્યું છે -
तत्रैव तु प्रवृत्तिः शुभसारोपायसंगतात्यन्तम्।
ધિતયાતિશયોતિૌત્સુવિવનિતા વૈવ // (પોડ. ૩-૮) તત્રેવ = अधिकृतधर्मस्थान एव, 'शुभ:=प्रकृष्टः सार:=नैपुण्यान्वितो य उपायस्तेन संगता।
વૃત્તિઅર્થ ષોડશકજીના ૩/૮માં શ્લોકમાં કહ્યું છે કે – અધિકૃત પ્રયત્નના અતિશય પૂર્વક થતી અને ઉત્સુકતારહિતપણે થતી તથા, શુભ અને સારભૂત ઉપાયથી અત્યંત સંગત એવી તે અધિકૃતધર્મસ્થાન અંગેની પ્રવૃત્તિ એ જ પ્રવૃત્તિ આશય છે. (આ શ્લોકના કેટલાક શબ્દોના અર્થ –) ત્રેવ=તે અધિકૃત ધર્મસ્થાન અંગે જ. શુભ-પ્રકૃષ્ટ, સાર-નિપુણતાવાળો જે ઉપાય તેનાથી સંગત.
વિવેચનઃ (૧) પ્રવૃત્તિઆશયમાં યત્નાતિશય અપેક્ષિત છે. ઉપાય જ જો
અપાયનિવૃત્તિ જરૂરી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org