________________
गमानुगं = प्रीत्यनुष्ठानं भक्त्यनुष्ठानं वचनानुष्ठानञ्चेति त्रिभेदं, तथाऽसङ्गतया युक्तमसङ्गानुष्ठानमित्येवं चतुर्विधं ज्ञेयम् । एतेषां भेदानामिदं स्वरूपम्
ગાથાર્થ અને આ (સદનુણાન) પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરનારું તથા અસંગતાથી યુક્ત એમ ચાર પ્રકારે જાણવું. આ (અસંગતાનુષ્ઠાન) એ ચરમયોગ
વૃત્તિઅર્થ અને આ = સદનુષ્ઠાન પ્રીતિ, ભક્તિ અને આગમને અનુસરે એવું પ્રીતિઅનુષ્ઠાન, ભક્તિઅનુષ્ઠાન અને આગમઅનુષ્ઠાન એમ ત્રણ પ્રકારનું છે. તથા અસંગતાથી યુક્ત એવું અસંગાનુષ્ઠાન - આમ (સદનુષ્ઠાન) કુલ ચાર પ્રકારનું જાણવું આ ભેદોનું સ્વરૂપ આ છે.
વિવેચનઃ ષોડશકજીમાં, પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ છે ઉપપદ = પૂર્વપદ જેના એવા ચાર પ્રકારો સાનુકાનના છે એ રીતે આનો ઉલ્લેખ છે.
(૧) પૂર્વે બીજી ગાથાની વૃત્તિમાં તે વત્વ મેલા: એમ જણાવીને પછી અનાલંબન યોગની વાત જણાવેલી. અહીં પણ જીત્યનુષ્ઠાન મર્ચનુષ્ઠાન વવનાનુષ્ઠાનશેતિ વિમે એમ જણાવીને પછી અસંગાનુષાનને જણાવ્યું છે. એટલે કે અનાલંબનને સ્થાનાદિ ચારથી અલગ પાડી દીધું. એમ અહીં અસંગને પ્રીતિ વગેરેથી ત્રણથી અલગ પાડી દીધું. આવું કરવા પાછળ શું અભિપ્રાય હશે? એ વિચારણીય છે. સ્થાનાદિ ચારમાં રૂપી દ્રવ્યની અપેક્ષા છે, અનાલંબનમાં એ નથી. આ વિલક્ષણતા, તથા પ્રીતિવગેરેમાં આસંગ છે, અનાસંગમાં એનથી. આ વિલક્ષણતા. આવી અત્યન્ત અલગ પડી જતી વિલક્ષણતાનેનજરમાં રાખીને આમછ્યું હોવાની શક્યતા છે. અથવા આ અસંગાનુષ્ઠાન જ અનાલંબનયોગ બને છે એવી જે વાસ્તવિકતા છે એનું સૂચન કરવા આ પ્રમાણે બેને અલગ પાડ્યા હોય એ પણ સંભવિત છે.
___ यत्रानुष्ठाने प्रयत्नातिशयोऽस्ति परमा च प्रीतिरुत्पद्यते शेषत्यागेन च यत्क्रियते तत्प्रीत्यनुष्ठानम् । आह च
यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः।
' ષોડશકજીમાં પરમ: એ ગાવા નું વિશેષણ છે, પ્રીતિનું નહીં, માટે પરમઝતિ: એવો સામાસિકશબ્દ માનવાની જરૂર નથી. સદનુષ્ઠાનના ભેદો]
225)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org