________________
અનુષ્ઠાનોનું આવું સ્વરૂપ દર્શાવ્યું છે. યોગબિન્દુના ૧૫૫મા શ્લોકનો અર્થ : વિષ, ગર, અનુષ્ઠાન, તકેતુ અને છેલ્લું અમૃતઅનુષ્ઠાન.. આમ ગુર્નાદિપૂજાનું અનુષ્ઠાન અપેક્ષાદિના ભેદે પાંચ પ્રકારનું છે. આ શ્લોકની વૃત્તિનો અર્થ-) સ્થાવર અને જંગમ એમ બે ભેદવાળું વિષ જેમતત્કાળમારનારું છે તેમ, સચ્ચિત્તનો તત્કાળનાશ કરનાર અનુષ્ઠાન પણ વિષ જેવું થવાથી વિષ અનુષ્ઠાન કહેવાય છે. કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થતું ચોક્કસ પ્રકારનું વિષ એ “ગર છે. એ કાળાન્તરે મારનાર હોય છે. એમ જે અનુષ્ઠાન કાળાન્તરે સચ્ચિત્તનું નાશક છે તે પણ ગર જેવું થવાથી ‘ગરઅનુષ્ઠાન કહેવાય છે. અનનુષ્ઠાન એટલે અનુષ્ઠાનાભાસ.. બહારથી અનુષ્ઠાન જેવું દેખાય છે, પણ પ્રણિધાનાદિશૂન્ય હોવાથી એ નિષ્ફળ હોય છે. માટે માત્ર અનુષ્ઠાનાભાસ છે, વાસ્તવિક અનુષ્ઠાન નથી, તેથી ‘અનનુષ્ઠાન કહેવાય છે. જે અનુષ્ઠાન, તેનો = અમૃતઅનુષ્ઠાનનો હેતુ બને છે તે તદ્ધતું અનુષ્ઠાન કહેવાય છે. અમૃત જેમ અમરપણાનું કારણ છે, તેમ અમરણનું = મોક્ષનું જે કારણ બને છે તે અનુષ્ઠાન “અમૃત અનુષ્ઠાન કહેવાય છે. (અનુષ્ઠાનના આવા ભેદ પડી જવાનું કારણ ગ્રન્થકારે શ્લોકનાચોથાપાઠમાં જણાવ્યું છે.) ઈહલોક સંબંધી સ્પૃહા અને પરલોકસંબંધી સ્પૃહા એ અપેક્ષા છે. આવી અપેક્ષાનો અને આદિ શબ્દથી અનાભોગાદિનો જે ભેદ, તે ભેદના કારણે અનુષ્ઠાન પણ આમ વિષ વગેરે પાંચ પ્રકારનું થઈ જાય છે. અહીં મક્ષિા ના સ્થાને આવેલાયા: અને પૃદા ના સ્થાને સ્કૂદીયા: પાઠ સંગત લાગે છે. (યોગબિન્દુની વૃત્તિમાં તેવો જ પાઠ છે.)
વિવેચનઃ ઈહલોકસ્પૃહા જો ભળેલી હોય તો અનુષ્ઠાન વિષાનુષ્ઠાન બને છે, પરલોકસ્પૃહા જે ભળેલી હોય તો અનુષ્ઠાન ગરાનુષ્ઠાન બને છે. એમ અનાભોગના કારણે અનનુષ્ઠાન, અનુષ્ઠાનના રાગના કારણે તતઅનુષ્ઠાન અને મોક્ષના રાગથી અમૃતાનુષ્ઠાન થાય છે.
હવે યોગબિન્દુના જશ્લોકો દ્વારા વૃત્તિકાર વિષાદિઅનુષ્ઠાનોનું કમશઃ સ્વરૂપ દર્શાવે છે....
विषं लब्ध्याद्यपेक्षात इदं सच्चित्तमारणात्।
महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ॥१५६॥लब्ध्यादेः = लब्धिकी-दे: अपेक्षातः = स्पृहातः इदं = अनुष्ठानं विषं, 'सच्चित्तमारणात् परिशुद्धान्त: करणपरिणामવિષાનુકાન)
(145)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org