________________
ચૈત્યવન્દનપદપરિજ્ઞાન કેવલ શ્રેયરૂપ છે.
સંસારથી વૈરાગ્ય પામેલો જીવ સંસારથી છૂટવા જ્યારે પ્રયત્નશીલ બન્યો છે. ત્યારે કદાચ હજુ અર્થ-આલંબનયોગ સેવવાની ભૂમિકા પામ્યો ન હોવાથી એ બે યોગ પામ્યો ભલે નથી. છતાં, એ બન્ને યોગ પામવાની પણ તીવ્રસ્પૃહાવાળો તો બની જ શકે છે. આવી તીવ્ર સ્પૃહાવાળા જીવને પદપરિજ્ઞાન કેવલ શ્રેયોરૂપ જ બને છે, એ ક્યારેય અશ્રેયસ્કર નીવડતું નથી.
અથવા પર = વત શ્રેયઃ નો અર્થ આ રીતે પણ કરી શકાય કે – અર્થઆલંબનયોગવાળા જીવોને યથાર્થ પાપરિક્ષા જેમ અવિલંબે કે વિલંબે પણ પરમપદફળપ્રાપક બને છે એમ એના અભાવવાળા જીવોને એ પરમપદફળપ્રાપક બનતું નથી, પણ માત્ર અમૃતઅનુષ્ઠાનનું કારણ બનવા રૂપે શ્રેયસ્કર નીવડે છે.
(૩) શંકા-મર્થનરૂન - જો એ જીવને અર્થયોગ અને આલંબનયોગ છે નહીં તો એનો અર્થ એ થયો કે એ જીવ વ્યવસ્થિત મુદ્રા ભલે જાળવે છે ને અન્યૂનાધિકપણે સૂત્રોચ્ચાર પણ ભલે કરે છે, છતાં આ બન્ને તો કર્મયોગ છે... સૂત્રના અર્થમાં ઉપયોગ રૂપ અર્થયોગ વગેરે જ્ઞાનયોગ તો એને છે નહીં. એટલે, એ ચૈિત્યવન્દનના સૂત્રોની વાચના લેતો હોય, પૃચ્છના કરતો હોય કે પરાવર્તન કરતો હોય, તો પણ એમાં અર્થનો ઉપયોગ ભળતો ન હોવાના કારણે અર્થની અનુપ્રેક્ષા તો સંભવિત જ ન બને. એટલે અનુપ્રેક્ષા સંકળાયેલી ન હોવાના કારણે ઉપયોગશૂન્યતા છે. તેથી જેમાં ઉપયોગ ભળેલો ન હોય તે બધું દ્રવ્ય કહેવાય એવા અનુપયોગો દ્રવ્ય એ ન્યાયે બધું દ્રવ્યત્યવન્દન રૂપ જ થવાનું.. તો પછી એને શ્રેયોરૂપ શી રીતે કહી શકાય?
સમાધાન - આ રીતે એ દ્રવ્યત્યવન્દનરૂપ છે એ વાત સાચી. તેમ છતાં એનો સ્થાનયોગમાં અને ઊર્ણયોગમાં જે અતિશયિત પ્રયત્ન છે, તેમજ અર્થયોગ અને આલંબન યોગમાં એની જે સ્પૃહાળતા છે એના કારણે એનું આ ચૈત્યવન્દન ત,અનુષ્ઠાનરૂપ બને છે. આશય એ છે કે સ્થાન અને ઊર્ણયોગમાં અતિશયિત પ્રયત્ન તેમજ અર્થ-આલંબનની તીવ્રસ્પૃહા ચૈત્યવન્દનાદિરૂપ સદનુષ્ઠાનના અનુરાગ વિના અસંભવિત છે. વળી આ જીવ કંઇક પણ સંસારથી પરગમુખ થયેલો છે.
એટલે કે તીવ્ર ભવાભિળંગરૂપ મુક્તિષ પણ એને છે નહીં. સદનુષ્ઠાનનો રાગ અને (134)
યિોગવિંશિક...૧૦-૧૧)
134
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org