SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. માટે સંયોગની ઉપસ્થિતિ વિશેષ્યરૂપે થવી જોઈએ. પણ અહીં સંયોગની ઉપસ્થિતિ તો ગમ્ ધાતુના શક્તિજ્ઞાનથી થાય છે, જેમાં સંયોગ વિશેષણરૂપે છે. (‘સ્ પર્વ સંયોનનસ્વરે રાતું આવું જ્ઞાન એ શક્તિજ્ઞાન છે.) એટલે, ઉક્ત નિયમ બનાવવા જતાં દ્વિતીયાર્થ વૃત્તિનો અન્વય સંયોગમાં નહીં કરી શકાય. એ આપત્તિ આવશે. न च यादृशपदसमभिव्याहारज्ञानात् फलविशेष्यकस्पन्दभेदान्वयबोधः प्रसिद्धस्तादृशपदसमभिव्याहारज्ञानतादृशपदज्ञानजन्यफलाद्युपस्थितिघटितसाम्ग्र्यास्तादृशान्वयबोधोत्पादप्रयोजिकाया असत्त्वेनोक्तस्थले तदापत्त्यसंभव इति वाच्यम्, यत्र गमनादिपदादेव लक्षणया शक्तिभ्रमेण वा स्वातन्त्र्येण फलोपस्थितिस्तत्र फलविशेष्यकस्पन्दभेदान्वयबोधप्रसिद्धया गमनपदसमभिव्याहार - तज्जन्यफलोपस्थितिघटितसामग्र्याः फलविशेष्यक स्पन्दत्वाद्यवच्छिन्नभेदान्वयबोधप्रयोजकताया आवश्यकत्वात् तद्बलेन शक्तिप्रमाधीनबोधेपि फलांशे स्पन्दभेदादिभानप्रसङ्गङ्गात् । ભાવાર્થ : સમાધાન ઃ જે પદના સમભિવ્યાહાર જ્ઞાનથી, સ્પન્દભેદવાનુ સંયોગઃ એવા આકારવાળો સંયોગાદિ ફળને વિશેષ્ય બનાવતો, સ્પન્દનો ભેદાન્વયબોધ- પ્રસિદ્ધ છે, તે પદના સમભિવ્યાહારનું જ્ઞાન અને તે જ પદજ્ઞાનથી થયેલ સંયોગાદિ ફળની ઉપસ્થિતિ, એ સ્પન્દના ભેદાન્વયબોધની ઉત્પાદક કારણ સામગ્રી છે. ‘ગમન ન સ્વત્વ:’ સ્થળે, સંયોગવિશેષ્યક સ્પન્દભેદાન્વયબોધ પ્રસિદ્ધ જ ન હોવાથી, તે સ્થળે ઉપરોક્ત સામગ્રી જ નથી, એટલે તે સ્થળે રૂમનં ૧ સ્પન્તઃ એવા પ્રયોગની આપત્તિ નહીં આવે.૧ પૂર્વપક્ષ જે ‘મન' પદની સંયોગમાં લક્ષણા કરે અથવા જેને ‘મન’ પદની શક્તિ સંયોગમાં છે, તેવો ભ્રમ થાય, તેને ‘ગમન ન સ્વન્તઃ' સ્થળે પણ સ્પન્દભેદવાન્ સંયોગઃ એવો શાબ્દબોધ થાય છે જ. એટલે ગમન પદનું સમભિવ્યાહાર જ્ઞાન અને ગમન પદજ્ઞાનજન્ય સંયોગની ઉપસ્થિતિનો પણ તેવા પ્રકારના શાબ્દબોધની કારણ સામગ્રીમાં સમાવેશ કરવો જ Jain Education International વ્યુત્પત્તિવાદ * ૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy